શોધખોળ કરો

Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 

Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરી હતી કે 14 મે સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ૧૪ મે સુધી આકરી ગરમીની આગાહી કરી.
  • મધ્ય ગુજરાત, પાટણ, ભરૂચ સહિતના વિસ્તારોમાં તાપમાન ૪૪-૪૫ ડિગ્રી રહેશે.
  • ૨૫ મે બાદ અરબ સાગરમાં સિસ્ટમ, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના.
  • ૧૮-૨૩ મે દરમિયાન ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

Ambalal Patel forecast:  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આકરી ગરમીની આગાહી કરી છે. મળતી જાણકારી અનુસાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરી હતી કે 14 મે સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. તેમાં પણ મધ્ય ગુજરાતનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો પાટણ, સમી, હારીજ, પાટડી, દસાડામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે. 

પાલનપુર, ડીસા, સાંતલપુર, ભરૂચ, સાબરકાંઠામાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચી શકે છે. તો કચ્છમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચશે. એટલું જ નહીં રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં અતિશય ગરમી રહેશે. સુરતમાં ગરમીનો પારો 41 ડિગ્રી, તો વલસાડ મહત્તમ પારો 39 ડિગ્રી સુધી જઈ શકે છે.

રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટીને લઈને શું કરી આગાહી ?

25 મે બાદ અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની અંબાલાલ પટેલે આગાહી કરી હતી. સિસ્ટમનો માર ઓમાન તરફ જાય તો દેશના પશ્ચિમ કાંઠે વરસાદ ઓછો થાય તેવી શક્યતા છે. દ.ભારતના ભાગોમાં 25 મે બાદ 200 મીમી વરસાદ વરસવાની સંભાવના છે. સાથે જ અરબ સાગરમાં ઉંચા મોજા ઉછળતા જોવા મળશે. તો ગુજરાતમાં 18થી 23 મે સુધીમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં આજથી જ હલચલ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં 17થી 18 મે સુધીમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા છે. તો આંદામાન- નિકોબારમાં 12થી 20 મે વરસાદ વરસવાની સંભાવના છે. 18 મે સુધીમાં બંગાળનો ઉપસાગર તોફાની બનવાના એંધાણ છે.

દ.ભારતના ભાગોમાં 25 મે બાદ 200 મીમી વરસાદ વરસવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં 17થી 18 મે સુધીમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા છે. આંદામાન- નિકોબારમાં 12થી 20 મે વરસાદ વરસવાની શક્યતા છે. 23 મેના આંદામાન- નિકોબારમાં ભારે વરસાદની આગાહી કરી હતી. 

હવામાન વિભાગે રાજ્યભરમાં ચાર દિવસ ગરમીને લઈ આગાહી કરી

રાજ્યમાં આભમાંથી અગનવર્ષા વરસશે. રાજ્યના હવામાન વિભાગે રાજ્યભરમાં ચાર દિવસ ગરમીને લઈ આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ચાર દિવસ દરમિયાન મહતમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. અમદાવાદમાં તો ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા વ્યકત કરાઈ છે. હવામાન વિભાગે અંગ દઝાડતી ગરમીને લઈ વૃદ્ધો, બાળકોને બિનજરૂરી ઘર બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી છે. તો શહેરમાં જાહેર સ્થળોએ આકરી ગરમીથી રાહત માટે ORS સહિતની વ્યવસ્થાઓ કરવા તાકિદ કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં ગરમીની વાત કરીએ તો કંડલા એરપોર્ટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.

Frequently Asked Questions

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ક્યારે કાળઝાળ ગરમીની આગાહી કરી છે?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 14 મે સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે.

મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન કેટલું રહી શકે છે?

મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી ક્યારે જોવા મળશે?

ગુજરાતમાં 18થી 23 મે સુધીમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી જોવા મળશે.

બંગાળના ઉપસાગરમાં ક્યારે ચક્રવાત સર્જાવવાની શક્યતા છે?

બંગાળના ઉપસાગરમાં 17થી 18 મે સુધીમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget