શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો આ રહ્યાં નવા આંકડા
ગુજરાતમાં ચોમાસાના સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકાઓમાં વરસાદ વરસ્યો
ગુજરાતમાં ચોમાસાના સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં નોંધાયો હતો. ધરમપુરમાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે સમગ્ર વિસ્તારોના વાતાવરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખૂશીની લહેર જોવા મળી રહી છે. ખેડુતોએ વાવણીમાં જોતરાઈ ગયા છે.
વલસાડ - ધરમપુર - 3.2
અમરેલી - લીલયા - 3.1
અમરેલી - અમરેલી - 2.15
ગીરસોમનાથ - કોડીનાર - 2.08
જૂનાગઢ - ભેસાણ - 1.4
અમરેલી - ખાંભા - 1.3
સુરત - મહુવા - 1.2
રાજકોટ - ધોરાજી - 1.1
સુરત - માંગરોલ - 1.1
જૂનાગઢ - માંગરોળ - 1.06
અમરેલી - બગસરા - 1.06
ગીરસોમનાથ - ઉના - 1.02
ગીરસોમનાથ - વેરાવળ - 0.94
અમરેલી - ધારી - 0.94
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement