શોધખોળ કરો

Patan: સિદ્ધપુર હાઈવે પર ડીસાના DYSP ડો. કુશલ ઓઝાને નડ્યો અકસ્માત, જાણો કેવી રીતે બની ઘટના

અકસ્માતમાં ચાલકનો બચાવ હતો હતો. DYSP સહિત તેમના માતા-પિતા ને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. DYSP પોતાની ખાનગી ગાડી માં ડીસા આવી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.

Patan News: ગુજરાતમાં અકસ્માતોની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. આજે સવારે સિદ્ધપુર હાઈવે પર ડીસાના DYSP ડો. કુશલ ઓઝાને અકસ્માત નડ્યો હતો. સિદ્ધપુર સ્વામી નારાયણ ગુરુકુલ મંદિર પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ક્રેટા ગાડી રોડ વચ્ચે થાંભલા સાથે ટકરાતા આ ઘટના બની હતી.  અકસ્માતમાં ચાલકનો બચાવ હતો હતો. DYSP સહિત તેમના માતા-પિતા ને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. DYSP પોતાની ખાનગી ગાડી માં ડીસા આવી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.

Rajkot:  યુવકે તેના જ રૂમ પાર્ટનરી કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટના સ્વાતીપાર્કમાં યુવાને તેના રૂમ પાર્ટનરની હત્યા કરી છે. રાત્રીના 11 વાગ્યે બન્ને યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી. પથ્થરના ઘા મારી યુવાને યુવાનની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને સિવિલ હોસ્પિલ પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.

સેન્ટીગ કામ કરતા સુરેશ નામના યુવકની તેના જ રૂમ પાર્ટનર મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી.ઓરિસાથી મજૂરી કામ માટે બંને યુવાનો રાજકોટ આવ્યા હતા. બંને યુવાનો ઓરિસ્સા બુડીપાદર ગામના વતની છે.બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ એક યુવાન દ્વારા બીજા યુવાનની હત્યા કરવામાં આવી હતી. બંને વચ્ચે દારૂ પીધા બાદ બોલાચાલી થઈ હતી અને બાદમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર અજાણ્યા સાથે મિત્રતા કરતાં પહેલાં ચેતી જાવ, વાંચો આ કિસ્સો

સુરતમાં દુષ્કર્મના બનાવોમા દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલા પર યુવકે અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દુષ્કર્મ બાદ અપશબ્દ કહી તેણીના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપી અને તેને મદદ કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે મામલો

મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી જાબીર શેખ ઉ.વ.28 રહે-નવાબ ટી સ્ટોર પાસે હોડી બંગલા વેડ દરવાજા પાસે સુરત તથા તેનો મિત્ર મલેક કે જેના પુરા નામ સરનામાની ખબર ન હોય તેઓ એક બીજાની મદદગારી તથા મેળાપીપણામાં આજથી નવેક મહિના પહેલા સોશિયલ મીડિયા પર જાબીર શેખ સાથે મહિલાનો પરિચય થયો હતો. બાદમાં વાતચીત કરીને સારી મિત્રતા કેળવી ભરોસો આપ્યો હતો અને મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી ભરીમાતા રોડ ફુલવાડી ગંદા નાળાની પાસે પુલ ઉપર લઇ જઇ રીક્ષા ઉભી રાખી મલેકને બહાર નજર રાખવાનું જનાવી મહિલાની ઈચ્છા વિરૂદ્ધ આરોપી જાબીર શેખએ રીક્ષામાં બળજબરી દુષ્કર્મ ગુજાર્યુ હતું.

દુષ્કર્મ બાદ મહિલાની દીકરીઓને મારી નાંખવાની આપી ધમકી

મહિલા સાથે તેની સંમતી વિરુદ્ધ બળજબરી કરી પ્રથમ વખત શરીર સંબધ બાંધી બાદ આરોપી મલેકના નાનપુરા ખાતે આવેલ રૂમમાં લઇ જઇ મહિલાને રૂમની અંદર જમીન પર પાથરેલી પથારી પર સુવડાવી જાબીર શેખે સંમતિ વિરુદ્ધ બળજબરી કરી બીજી વખત વખત શરીર સંબધ બાંધ્યો હતો.જાબીરે બનાવ બાબતે કોઇને પણ જાણ કરશે તો મહિલાને તથા તેની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી જાબીરે અલગ અલગ નંબર ઉપરથી ફોન કરી મહિલાને નાલાયક ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જાબીર અને તેને મદદ કરનાર મિત્ર ગુનો નોધી ને બને ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

Vastu Tips: વૈવાહિક જીવનમાં પરેશાની દૂર કરે છે આ વાસ્તુ ટિપ્સ, તમે પણ અજમાવો

Bhavnagar: AAP ના ગોપાલ ઈટાલીયા સામે શ્રીકૃષ્ણને લઈ કરી ટિપ્પણી પર નોંધાઈ ફરિયાદ, જાણો વિગત

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે થઈ શકે છે જાહેર ? કેટલા તબક્કામાં યોજાશે મતદાન ? જાણો વિગત

Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

India Corona Cases Today:  ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

Renault Duster: ફરીવાર બજારમાં ધૂમ મચાવવા આવશે રેનો ડસ્ટર, લુક અને ફીચર્સમાં થશે મોટો બદલાવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget