શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Municipal Election 2021: 6 કોર્પોરેશનમાં ભાજપની શાનદાર જીત બાદ PM મોદીએ ટ્વીટ કરી શું કહ્યું ?
ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં મોટી બહુમતીથી વિજય મેળવી ફરી સત્તા કબજે કરી છે.
![Gujarat Municipal Election 2021: 6 કોર્પોરેશનમાં ભાજપની શાનદાર જીત બાદ PM મોદીએ ટ્વીટ કરી શું કહ્યું ? PM Modi tweet Gujarat Municipal Election 2021 Gujarat Municipal Election 2021: 6 કોર્પોરેશનમાં ભાજપની શાનદાર જીત બાદ PM મોદીએ ટ્વીટ કરી શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/24011519/PM-modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં મોટી બહુમતીથી વિજય મેળવી ફરી સત્તા કબજે કરી છે. ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.
પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું, 'આભાર ગુજરાત, છ મહાનગર પાલિકાના પરિણામો દર્શાવે છે કે પ્રજાને વિકાસની રાજનીતિ અને ગુડ ગવર્નન્સમાં વિશ્વાસ છે. ભાજપ પર ફરી વિશ્વાસ કરવા બદલ પ્રજાના આભારી છીએ. ગુજરાતની સેવા કરવી તે ગર્વની વાત છે.'
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના બીજા ટ્વીટમાં ગુજરાત ભાજપના કાર્યકર્તાનો આભાર માન્યો છે. તેમણે કહ્યુ કે, કાર્યકર્તાઓ રાજ્યમાં પાર્ટીના વિઝનનો પ્રચાર-પ્રસાર કરે છે. જીતમાં કાર્યકર્તાઓનો પણ મોટો ફાળો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)