શોધખોળ કરો

પોરબંદર-કુતિયાણા હાઈવે પર કારની ટક્કરે બે જોડિયા બાળકો સહિત 3નાં મોતથી અરેરાટી

પોરબંદર-કુતિયાણા નેશનનલ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાણાવડવાળા નજીક રબારી પરિવારને અકસ્માત નડ્યો છે. બે જોડિયા બાળકો સહિત 3ના મોત નીપજ્યા છે.

પોરબંદરઃ પોરબંદર-કુતિયાણા નેશનનલ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાણાવડવાળા નજીક રબારી પરિવારને અકસ્માત નડ્યો છે. બે જોડિયા બાળકો સહિત 3ના મોત નીપજ્યા છે. કારે બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અતુલ અને અરજણ હુંણ નામના બે જોડિયા બાળકો અને રાણાભાઈ હુંણનું મોત નીપજ્યું છે. રાણા વડવાળાના ટુંબળાતોડ  નેશમાં રહેતાં એક જ પરિવાર ના 3 સભ્યોના મોતથી ગમગીની છે. ઇજાગ્રસ્ત હાજા હુંણને સારવાર માટે જામનગર ખસેડાયા છે. 

Porbandar : ઉત્તરાયણની રાત્રે ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ,જાણો સંપૂર્ણ વિગત

પોરબંદરઃ પોરબદરમાં મકરસંક્રાંતિના રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. બે જુથ વચ્ચે થયેલી મારીમારીમાં ફાયરીગ કરવામાં આવ્યું હતું. તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો. આ મારામારીમાં એક જૂથના બે યુવાનોની હત્યા થઈ હતી. જ્યારે 2 યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોરબદરમાં મકરસંક્રાંતિની રાત્રે વિરભનુંની ખાભી નજીક બે કાર અથડાઈ હતી, જેમાં એક જૂથના અંદાજે 5 થઈ 7 શખ્સોએ બંદૂકમાંથી અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા વનરાજ કેશવાલા અને તેના મિત્ર પ્રકાશ જૂગીને ગંભીર ઈજા પહોંચી હતી. 

જ્યારે રાજ કેશવાલા અને કલ્પેશ ભૂતિયાં નામના બે યુવાનોની હત્યા થઈ હતી. એક જૂથના 4 પૈકી બેની હત્યા અને બે લોકો ઘાયલ થયા હતા. તેમની હાલત ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવવામાં અંધાધૂંધ થયેલા ફાયરીંગમાં ગોળી વાગવાથી એક યુવાન નું મોત થયું હતું, જ્યારે ગોળી વાગવાથી બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. એક યુવાનને તિક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. 

આ ઘટનાને પગલે પોલીસ તુરત જ દોડી ગઈ હતી. હુમલો કરનાર 3 શખ્સોને ઝડપી લીધા હતા. અન્યની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવને પગલે એસપી સહિતનો કફાલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હત્યા વાહન અથડાવાથી થઈ છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ

Election Live Update: વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 14.25 ટકા મતદાન

બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'

Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?

ABP Premium

વિડિઓઝ

Jharkhand Elections 2024: પહેલા તબક્કાની 48 બેઠકો માટે મતદાન શરૂ, જુઓ અપડેટ્સSwarupji Thakor: BJP: ‘પરિવર્તન કે પુનરાવર્તન’ ભાજપ નેતા સ્વરૂપજીએ શું આપ્યો જવાબ?Vav Bypoll Election Voting:ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ, વહેલી સવારથી વોટિંગ કરવા ઉમટ્યા મતદારોSwarupji Thakor: BJP: ‘7 વર્ષથી ભાજપ ના આવવાના કારણે...’ વોટિંગ પહેલા આ શું બોલ્યા સ્વરૂપજી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
Election Live Update: વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 14.25 ટકા મતદાન
Election Live Update: વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 14.25 ટકા મતદાન
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?
Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?
2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે  બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક

NTPC Green Energy IPO:  NTPC ગ્રીન એનર્જીની પ્રાઇસ બેન્ડ નક્કી, 19 નવેમ્બરથી ઓપન થશે IPO

By Election Voting: દેશના 11 રાજ્યોની 31 બેઠકો પર આજે પેટાચૂંટણી, પ્રિયંકા ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર

salary account: જો તમે નોકરી બદલો છો તો તમારા જૂના સેલેરી એકાઉન્ટનું શું થાય છે? જાણો તેના ફાયદા-નુકસાન

Embed widget