શોધખોળ કરો

ગુજરાત કૉંગ્રેસમાં  AICC દ્વારા  ઇલેક્શન કમિટીની જાહેરાત, 40 દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન, જુઓ આ રહી યાદી

લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત કૉંગ્રેસમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.  AICC દ્વારા ગુજરાત કૉંગ્રેસ માટે ઇલેક્શન કમિટીની  રચના કરવામાં આવી છે.

Gujarat Congress:  લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત કૉંગ્રેસમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.  AICC દ્વારા ગુજરાત કૉંગ્રેસ માટે ઇલેક્શન કમિટીની  રચના કરવામાં આવી છે. આ સાથે જ 10 જિલ્લા કૉંગ્રેસ પ્રમુખના નામની પણ જાહેરાત કરી છે. ગુજરાત કૉંગ્રેસ ઇલેક્શન કમિટીમાં 40 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ટીમ શક્તિસિંહ ગોહિલમાં ગુજરાત કૉંગ્રેસના 40 દિગ્ગજ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.  લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કૉંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. લોકસભા ચૂંટણીને લઈ અત્યારથી જ તમામ તૈયારીઓ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે.  17 સભ્યોનો પોલિટિકલ અફેર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  

આ કમિટીમાં દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન

ઈલેક્શન કમિટીમાં નેતા વિપક્ષ,  ધારાસભ્યો, પૂર્વ ધારસભ્યો, પૂર્વ પ્રમખો, સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા,  જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, જિગ્નેશ મેવાણી, દિપક બાબરીયા, મધુસુદન મિસ્ત્રી, શૈલેષ પરમાર, લાલજી દેસાઈ, સીજે ચાવડા અને અનંત પટેલના નામનો સમાવેશ થાય છે. 

ગુજરાત કૉંગ્રેસમાં  AICC દ્વારા  ઇલેક્શન કમિટીની જાહેરાત, 40 દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન, જુઓ આ રહી યાદી

રાજકોટના કૉંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુને પણ આ કમિટીમાં સ્થાન મળ્યું છે. આ સિવાય વિક્રમ માડમ, વિરજીભાઈ ઠુમ્મર, પૂંજાભાઈ વંજ, પરેશ ધાનણી,  અમરિશ ડેર સહિતના નેતાઓને આ કમિટીમાં સમાવેશ કરાયો છે. 

10 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરાઈ

ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની  નિમણૂક કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત અને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા ની નિમણુક કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની નિમણૂક કરાઈ છે. ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી અને આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયારની નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણુક કરાઇ છે. તો ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget