શોધખોળ કરો
Advertisement
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભરૂચની અદ્યતન સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
ભરૂચ:રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે ભરૂચની અદ્યતન સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત જ્યારે ત્રણ પ્રતિમાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના આગમનના પગલે બંને શહેરોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 1200 કરતાં વધારે પોલીસ અને સુરક્ષા એજન્સીના જવાનો રાષ્ટ્રપતિની સલામતી માટે તૈનાત કરવામાં આવ્યા હતાં. રાષ્ટ્રપતિના કાફલામાં 26 વાહનોનો સમાવેશ કરાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
સ્પોર્ટ્સ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion