શોધખોળ કરો
Advertisement
આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી? હવામાન વિભાગે શું કરી મોટી જાહેરાત? જાણો
સમગ્ર દેશમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય મોસમ વિભાગે ચોમાસાને લઈને મહત્વની જાહેરાત કરી છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે
સમગ્ર દેશમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય મોસમ વિભાગે ચોમાસાને લઈને મહત્વની જાહેરાત કરી છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. 5 જૂનથી ચોમાસુ કેરળમાં બેસશે. સમુદ્રમાં હા પ્રિમોન્સુન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે. ચોમાસું 4 દિવસ મોંડુ અથવા વહેલું બેસી તેવુ અનુમાન છે. (પ્રતિકાત્મક તસવીર)
ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે જે ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. 5 જૂનથી ચોમાસુ કેરળમાં બેસશે. સમુદ્રમાં હા પ્રિમોન્સુન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે. ચોમાસું 4 દિવસ મોંડુ અથવા વહેલું બેસી તેવુ અનુમાન છે.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે. જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે.
હવામાન વિભાગે ખેડૂત માટે સારા સમાચાર આપ્યા છે. 5 જૂન બાદ 15થી 20 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે 5 જૂને કેરળમાં ચોમાસાનું આગામન થશે. મહત્વનું એ છે કે, આ વર્ષે ચોમાસુ સારું રહે તેવું હવામાને પૂર્વાનુમાન કર્યું છે.
મે મહિનાના અંતમાં ભારતના દક્ષિણ-પશ્ચિમ છેડાથી ચોમાસાની શરૂઆત થશે જે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતનાં 70% વિસ્તારમાં પહોંચશે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સરેરાશ 96% વરસાદ રહેવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement