શોધખોળ કરો

ગુજરાતમાં આ તારીખે પડશે ભારે વરસાદ, ગરમીથી મળશે રાહત

હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદઃ હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. આજે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. ગુજરાતમાં આ તારીખે પડશે ભારે વરસાદ, ગરમીથી મળશે રાહત સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 26થી 28 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે. 26 જૂનથી અમદાવાદમાં પવનની ગતિ વધશે, જેથી વાતાવરણમાં ઠંડક વધતાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડશે. ગુજરાતમાં આ તારીખે પડશે ભારે વરસાદ, ગરમીથી મળશે રાહત હાલમાં રાજ્યનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ગરમી પણ યથાવત્ છે. જેને કારણે સોમવારથી રાજ્યનાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રનાં લઇને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં ભાગમાં સોમવારથી ચોમાસુ બેસી જવાની પ્રબળ શક્યતા છે. તેમજ વાતાવરણમાં આવેલી અસ્થિરતાથી પવનની ગતિ 26 જૂન બાદ વધશે, તેમજ તાપમાનમાં 1થી 2 ડિગ્રી ઘટાડો થશે.

ટોપ સ્ટોરી

Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Ganesh Visrjan: મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, મચ્છુ-3 ડેમમાં 4 લોકો ડૂબ્યા, 2નું રેસ્ક્યુ
Ganesh Visrjan: મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, મચ્છુ-3 ડેમમાં 4 લોકો ડૂબ્યા, 2નું રેસ્ક્યુ
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: મેડલની સાથે ભારતની 8માં દિવસની શરૂઆત, 2 સિલ્વર મેડલ કર્યો પ્રાપ્ત
Asian Games 2026: મેડલની સાથે ભારતની 8માં દિવસની શરૂઆત, 2 સિલ્વર મેડલ કર્યો પ્રાપ્ત
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ
Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
Embed widget