શોધખોળ કરો

Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો

Tabibi Shikshak: રાજ્ય સરકારે તબીબી કર્માચારીઓને વધુ એક મોટી દિવાળી ગિફ્ટ આપી છે

Tabibi Shikshak: રાજ્ય સરકારે તબીબી કર્માચારીઓને વધુ એક મોટી દિવાળી ગિફ્ટ આપી છે, આજે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે તબીબી શિક્ષકોના પગાર ધોરણમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવેથી આ શિક્ષકોના પગારમાં 30 થી 55 ટકા સુધીનો વધારો અમલમાં આવશે. રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો

રાજ્ય સરકારે વધુ એક મોટો હિતકારી નિર્ણય લઇને રાજ્યમાં તબીબી શિક્ષકોને દિવાળી પહેલા મોટી ગિફ્ટ આપી છે. હાલમાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે તે અંતર્ગત હવે રાજ્યમાં સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં નોંધપાત્ર વધારાનો હિતકારી નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવેથી રાજ્યમાં તબીબી શિક્ષકોમાં કરાર આધારિત વર્ગ-૧ અને વર્ગ-૨ના શિક્ષકોના પગારમાં વધારો થશે, એટલે કે હવેથી તેમના માસિક વેતનમાં ૩૦% થી ૫૫% સુધીનો વધારો મળશે. રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં

3 વર્ષ દરમિયાન નવી નીતિઓ જાહેર કરી 

1. ગુજરાત આત્મનિર્ભર પોલિસી 
2. ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી 
3. નવી ગુજરાત IT/ITes પોલિસી 
4. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 
5. ડ્રોન પોલિસી 
6. ગુજરાત સેમિકંડક્ટર પોલિસી 
7. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી
8. સિનેમેટિક ટુરિઝમ પોલિસી 
9. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0)
10. ગુજરાત ખરીદ નીતિ 
11. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024

આ પણ વાંચો

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ

Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ

ABP Premium

વિડિઓઝ

Haryana and J&K Election | થોડીક વારમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ત્યાં મળશે બેઠકRajkot Accident | કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્તSurat Crime | પહેલા સગીરાના મિત્રને ધોઈ નાંખ્યો અને પછી સગીરા સાથે....કાળજું કંપાવનારી ઘટનાHaryana & J&K | હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
રાજ્યમાં  17 ઓક્ટોબરથી હવામાનમાં પલટાના સંકેત, ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

RBI Monetary Policy Meeting: રેપો રેટ પર RBIનો આવી ગયો નિર્ણય, જાણો તમારા લોનની EMI વધશે કે ઘટશે?

Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યભરમાં રોગચાળો બેકાબૂ, અમદાવાદમાં રોજના ડેન્ગ્યુના નોંધાયા 16 કેસ

મહિન્દ્રાની આ કારની કંપનીએ વધારી દીધી કિંમત, હવે ગ્રાહકોએ આટલા પૈસા ખર્ચવા પડશે

Embed widget