શોધખોળ કરો

રાજ્યમાં 17 ઓક્ટોબરથી હવામાનમાં પલટાના સંકેત, ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

rain forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. ગુજરાત આસપાસ 2 વાવાઝોડાનું અનુમાન છે

gujarat rain:અંબાલાલના આંકલન મુજબ આગામી 14થી22માં અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે, તારીખ 17, 18 અને 19ના રોજ દરિયા કિનારે ભારે પવન ફૂકાશે, આગામી 22 અને 23ના રોજ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા છે. બંગાળના વાવાઝોડાના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે સાથે  વરસાદની શક્યતા  વ્યકત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના આંકલન મુજબ  10, 11 અને 12માં ભાવનગર અને ખંભાત ઉપર વાદળ ઘેરાશે તો 12મી તારીખ સુધીમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ખંભાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા  છે. હાલ વરસાદે વિરામ લેતા ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં અંબાલાલના આંકલન મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં સખત ગરમી વચ્ચે હવામાન પલટાશે. દિવાળી સુધીમાં ગરમીનો પારો 48થી49 ડિગ્રી સુધી જશે.

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે
હવામાન નિષ્ણાત અંબાલાલના આંકલન મુજબ આ અરસામાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, આ સિસ્ટમ અરબી સમુદ્રમાં મર્જ થશે  અને 14થી22 તારીખમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે  તારીખ 17 અને 18માં દરિયા કિનારે ભારે પવન ફુકાશે. 16, 17 અને 18માં દેશના ઉત્તરીય ભાગોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ તારીખ 24 અને 25માં બીજો પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે ગુજરાતમા વાદળછાયું વાતાવરણ રહેશે,  

ગુજરાત આસપાસ 2 વાવાઝોડાની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની  આગાહી કરી છે. ગુજરાત આસપાસ 2 વાવાઝોડાનું અનુમાન છે.
અંબાલાલના આંકલન મુજબ આગામી 14થી22માં અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે, તારીખ 17, 18 અને 19ના રોજ દરિયા કિનારે ભારે પવન ફૂકાશે, આગામી 22 અને 23ના રોજ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા છે. બંગાળના વાવાઝોડાના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે સાથે  વરસાદની શક્યતા  વ્યકત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના આંકલન મુજબ  10, 11 અને 12માં ભાવનગર અને ખંભાત ઉપર વાદળ ઘેરાશે તો 12મી તારીખ સુધીમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ખંભાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા  છે. હાલ વરસાદે વિરામ લેતા ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં અંબાલાલના આંકલન મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં સખત ગરમી વચ્ચે હવામાન પલટાશે. દિવાળી સુધીમાં ગરમીનો પારો 48થી49 ડિગ્રી સુધી જશે.

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે
હવામાન નિષ્ણાત અંબાલાલના આંકલન મુજબ આ અરસામાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, આ સિસ્ટમ અરબી સમુદ્રમાં મર્જ થશે  અને 14થી22 તારીખમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે  તારીખ 17 અને 18માં દરિયા કિનારે ભારે પવન ફુકાશે. 16, 17 અને 18માં દેશના ઉત્તરીય ભાગોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ તારીખ 24 અને 25માં બીજો પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે ગુજરાતમા વાદળછાયું વાતાવરણ રહેશે.  

અંબાલાલના અનુમાન મુજબ શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં હવામાનમાં સતત પલટો આવશે. 23 ઓકટોબરથી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂકાશે. તારીખ 18, 19 અને 20માં અરબી સમુદ્રમાં ભારે વાવાઝોડું ફુકાશે, ગુજરાતના હવામાનમાં પલટો થતાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલના આંકલન મુજબ 25 અને 26ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર 30 ઓક્ટોબર સુધી રહેશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana and J&K Election | થોડીક વારમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ત્યાં મળશે બેઠકRajkot Accident | કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્તSurat Crime | પહેલા સગીરાના મિત્રને ધોઈ નાંખ્યો અને પછી સગીરા સાથે....કાળજું કંપાવનારી ઘટનાHaryana & J&K | હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
રાજ્યમાં  17 ઓક્ટોબરથી હવામાનમાં પલટાના સંકેત, ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 17 ઓક્ટોબરથી હવામાનમાં પલટાના સંકેત, ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
RBI Monetary Policy Meeting: રેપો રેટ પર RBIનો આવી ગયો નિર્ણય, જાણો તમારા લોનની EMI વધશે કે ઘટશે?
RBI Monetary Policy Meeting: રેપો રેટ પર RBIનો આવી ગયો નિર્ણય, જાણો તમારા લોનની EMI વધશે કે ઘટશે?
Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યભરમાં રોગચાળો બેકાબૂ, અમદાવાદમાં રોજના ડેન્ગ્યુના નોંધાયા 16 કેસ
Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યભરમાં રોગચાળો બેકાબૂ, અમદાવાદમાં રોજના ડેન્ગ્યુના નોંધાયા 16 કેસ
મહિન્દ્રાની આ કારની કંપનીએ વધારી દીધી કિંમત, હવે ગ્રાહકોએ આટલા પૈસા ખર્ચવા પડશે
મહિન્દ્રાની આ કારની કંપનીએ વધારી દીધી કિંમત, હવે ગ્રાહકોએ આટલા પૈસા ખર્ચવા પડશે
Embed widget