શોધખોળ કરો

જૂનાગઢના ઘંસારી ગામના મહંત ગુમ થતા ચકચાર, મહિલા બ્લેકમેઇલ કરતી હોવાનો લગાવ્યો આરોપ

જૂનાગઢના ઘંસારી ગામમાં ધાર્મિક સ્થળ પરથી મહંત ગાયબ થતા ચકચાર મચી ગઇ છે

જૂનાગઢઃ જૂનાગઢના ઘંસારી ગામમાં ધાર્મિક સ્થળ પરથી મહંત ગાયબ થતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના ઘંસારી ગામમાં ધાર્મિક સ્થળ પરના મહંત મોજગીરી બાપુ છે. ગુમ થયેલ મહંતે સોશિયલ  મીડિયા મારફતે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં વિસાવદરની મહિલા પોતાને બ્લેકમેઇલ કરી રહી છે. જેનાં ત્રાસથી તેઓ ગુમ થઈ ગયા હોવાનો આરોપ લગાવ્યો છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આત્મહત્યા કરીશ તેવી મહંતે ચીમકી ઉચ્ચારી હતી.

Morabi: માળીયા નજીક અકસ્માત, બેકાબૂ ટ્રક ડિવાઇડર ક્રોસ કરી ટેન્કર સાથે અથડાયો, ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત

Accident News:મોરબીના માળીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ટ્રક ડિવાઇડ ક્રોસ કરીને ટેન્કર સાથે અથડાઇ.

મોરબીના માળીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ટ્રક ડિવાઇડ ક્રોસ કરીને ટેન્કર સાથે અથડાઇ. અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર નૌશાદ ખાનને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ થયું છે.ટ્રકની ટ્કકર એટલી જોરદાર હતી કે ટેન્કરની કેબિન છૂટી પડી ગઇ હતી અને એસટી સાથે અથડાઇ હતી. અકસ્માતમાં ટેન્કરના ડ્રાઇવરને પણ ગંભીર ઇજા પહોંચી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માતની ઘટનાને લઇને માળીયા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ધટના 10 માર્ચ સાંજના સમયે બની હતી.

Mehsana: મહેસાણાની આ હોસ્ટેલમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરી લીધી આત્મહત્યા

મહેસાણા: કડીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. ઈન્દ્રશીલ યુનિ. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિદ્યાર્થિની મુળ દાહોદ જિલ્લાના શામલીયા ગામની રહેવાસી છે. છાયાબેન નારણભાઈ નામની વિદ્યાર્થિનીની આત્મહત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. છાયા એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષની વિદ્યાર્થિનીની આત્માહત્યાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે. જો કે, વિદ્યાર્થિનીએ આત્મહત્યા ક્યા કારણે કરી તેની માહિતી સામે આવી નથી. હાલમાં નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ગુજરાતીઓને મળી રહ્યાં છે ખાલિસ્તાની આતંકીના ધમકી ભર્યા મેસેજ

ગુજરાતમાં ખાલિસ્તાનીઓના ધમકી ભર્યો મસેજે  લોકોની ચિંતા વધારી છે. રાજયના અલગ-અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્રારા  એક ધમકીભર્યા મેસેજ મળ્યો છે. ગુજરાતમાં ખાલિસ્તાનીઓના ધમકી ભર્યો મસેજે  લોકોની ચિંતા વધારી છે. રાજયના અલગ-અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્રારા  એક ધમકીભર્યા મેસેજ મળ્યો છે.  ઉલ્લેખનિય છે કે, કેટલાક લોકોને ખાલિસ્તાની આંતકીઓનો એક  ધમકી ભર્યો મેસેજ મળ્યો છે. મેસજમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં રહો સુરક્ષિક રહો, આ  પ્રીરેકોર્ડેડ મેસજ કરીને  ધમકી આપવામાં આવી છે.આ આખો મસેજે અંગ્રેજી ભાષામાં છે.  આ મેસેજ કોણે અને ક્યાંથી શા માટે મોકલવામાં આવ્યો છે તે મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Embed widget