શોધખોળ કરો

સોમનાથ દાદાનો પ્રસાદ હવે ઘરબેઠા મળશે, પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ

કરોડો શિવભક્તોના આસ્થાના પ્રતિક એવા 12 જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનો મહાપ્રસાદ હવે ભાવિકો પોસ્ટ ઓફિસ મારફત ઘરે બેઠા મંગાવી શકશે.

સોમનાથ મહાદેવનો મહાપ્રસાદ હવે ભાવિકો પોસ્ટ ઓફિસ મારફત ઘરે બેઠા મંગાવી શકશે. આજે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ દ્વારા આ નવીનતમ કાર્યનું ઈ-શુભારંભ કરવામાં આવ્યું હતું. હજારો કિલોમીટર દૂર બેઠેલા ભાવિકો હવે ઘર બેઠા સોમનાથ દાદાનો મહાપ્રસાદ મેળવી શકશે. કરોડો શિવભક્તોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અવાર-નવાર નવીનતમ ભેટ આપવામાં આવે છે. આજે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક શુભ કાર્યનો ઈ-શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં શિવભક્તો માત્ર 251 રૂપિયાના મની ઓર્ડર પોસ્ટ દ્વારા કરશે તો તેમને ઘરબેઠા સોમનાથ દાદાનો પ્રસાદ મળશે. આજે સવારે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણકુમાર લેહરીના વરદ હસ્તે આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મની ઓર્ડર પ્રાપ્ત થતાની સાથે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને 200 ગ્રામ ગજના લાડુ, 200 ગ્રામ તલસિંગ અને મગફળીની ચીકી પ્રસાદ રૂપે મોકલવામાં આવશે. અગાઉ પણ મંદિર દ્વારા ભાવિકો માટે ઓનલાઈન આરતી દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે જેનો કરોડો શિવભક્તો લાભ લઈ રહ્યાં છે. સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોર્તિલિંગ હોવાના કારણે દેશ વિદેશમાંથી વર્ષે કરોડો લોકો અહીં દર્શનાર્થે આવે છે. હવે પોસ્ટ ઓફિસ મારફત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને મહાદેવનો પ્રસાદ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી શિવભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget