શોધખોળ કરો
Advertisement
વલસાડ: એસટી બસમાં શોર્ટ સર્કિટ થતાં લાગી આગ,તમામ યાત્રીઓનો બચાવ
વલસાડ: વલસાડના ઉમરગામના ભિલાડથી કલાડ જઇ રહેલી એસટી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સદનસીબે 30 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement