શોધખોળ કરો

Surat: બારડોલીના MLAની મહિલાઓને 'ધ કેરળ સ્ટૉરી' ફ્રી બતાવવાની જાહેરાત, કઇ તારીખ સુધી ફ્રી જોઇ શકાશે શૉ ? જાણો

વિવાદોની વચ્ચે બૉલીવુડ ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી' ફિલ્મ વધુ સારુને સારુ પરફોર્મન્સ કરી રહી છે, બૉક્સ ઓફિસ પર 'ધ કેરળ સ્ટૉરી'નો જલવો યથાવત છે,

Surat: વિવાદોની વચ્ચે બૉલીવુડ ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી' ફિલ્મ વધુ સારુને સારુ પરફોર્મન્સ કરી રહી છે, બૉક્સ ઓફિસ પર 'ધ કેરળ સ્ટૉરી'નો જલવો યથાવત છે, ત્યારે આ બધાની વચ્ચે હવે ગુજરાતમાં પણ આ ફિલ્મને નેતાઓ દ્વારા ફ્રીમાં બતાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જુનાગઢ બાદ હવે બારડોલીમાં ધારાસભ્યએ 'ધ કેરળ સ્ટૉરી'ની મહિલાઓ માટે ફ્રીમાં બતાવવાની જાહેરાત કરી છે.   

માહિતી પ્રમાણે, 'ધ કેરળ સ્ટૉરી' ફિલ્મ હવે બારડોલીમાં મહિલાઓ ફ્રીમાં જોઇ શકશે. બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે મહિલાઓ, બહેન અને દીકરાઓને 'ધ કેરળ સ્ટૉરી' ફિલ્મ નિઃશુલ્ક બતાવવાની જાહેરાત કરી છે, આ ફિલ્મ મહિલાઓ માટે બારડોલીના થિએટર્સમાં 11, 12, અને 13 મેના રોજ ફ્રી રહેશે. આજથી તેની શરૂઆત થઇ ચૂકી છે અને મોટી સંખ્યામાં મહિલાઓ ફિલ્મ નિહાળી રહી છે. યુવા પેઢીને લવજેહાદ અને આતંકવાદી જેવી પ્રવૃત્તિઓથી બચાવવા અને સતર્ક રાખવા માટેનો ધારાસભ્યનો અનોખો પ્રયાસ છે. 

 

The Kerala Story: દેશના ઘણા રાજ્યોમાં 'ધ કેરલા સ્ટોરી' પર પ્રતિબંધ, આ રાજ્યોમાં ટેક્સ ફ્રી ફિલ્મ

The Kerala Story: બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણીના મામલે ગભરાટ પેદા કર્યો છે. દરરોજ 'ધ કેરલા સ્ટોરી' બે આંકડામાં કલેક્શન કરી રહી છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. તે જ સમયે 'ધ કેરળ સ્ટોરી' દેશના ઘણા રાજ્યોમાં પ્રતિબંધિત છે.  જ્યારે ઘણા રાજ્યોમાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

આ રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

'ધ કેરાલા સ્ટોરી'ની રિલીઝને લઈને વિવાદ ચાલુ છે. દેશની અલગ-અલગ રાજ્ય સરકારોનું કહેવું છે કે આ ફિલ્મ ચોક્કસ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. તેને જોતા પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કેરળમાં પણ તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ ફિલ્મ કેરળના થોડા થિયેટરોમાં બતાવવામાં આવી રહી છે.

આ રાજ્યોમાં 'ધ કેરલા સ્ટોરી' ટેક્સ ફ્રી

શું છે ફિલ્મની વાર્તા?

સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કેરલા સ્ટોરી દેશના કેરળ રાજ્ય પર આધારિત છે. આ ફિલ્મમાં 3 છોકરીઓની વાર્તા છે, જેઓનું પહેલા બ્રેઈન વોશ કરવામાં આવે છે અને ત્યારબાદ ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. આ પછી છોકરીઓને આતંકી સંગઠન ISISમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવે છે. આ ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે થોડા દિવસો પહેલા જ ખુલાસો કર્યો હતો કે તેણે ફિલ્મ બનાવતા પહેલા ઘણા વર્ષો સુધી સંશોધન કર્યું હતું. તે કહે છે કે ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે બધું જ સાચું છે.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અડધી સદી ફટકારી

જણાવી દઈએ કે 'ધ કેરલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 56.86 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મે મંગળવારે 11.14 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ પંડિતોનું કહેવું છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Embed widget