શોધખોળ કરો

Surendranagar : યુવતીના ફોટા પાડી કૌટુંબિક ભાઈએ જ બાંધ્યા શારીરિક સંબંધ, વારંવાર ક્યાં લઈ જઈને માણ્યું શરીર સુખ ? પછી શું થયું ?

ચુડા તાલુકાના ગામની યુવતીનો ફોટો 6 વર્ષ પહેલા તેના કૌટુંબીક ભાઈએ પાડી લીધો હતો. જે ફોટો યુવતીને બતાવી યુવકે બ્લેકમેલ કરી હતી તેમજ ગામના જ એક ઘરમાં લઈ જઈને અનેકવાર તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.

સુરેન્દ્રનગરઃ ચુડા તાલુકાના એક ગામમાં યુવતીના કૌટુંબિક ભાઈએ ફોટા પાડી લીધા હતા અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવક આટલેથી જ અટક્યો નહોતો અને લગ્ન પછી પણ યુવતીને પિયર આવે ત્યારે મળવા બોલાવી શરીરસુખ માણતો હતો. અંતે કંટાળેલી યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ચુડા તાલુકાના ગામની યુવતીનો ફોટો 6 વર્ષ પહેલા તેના કૌટુંબીક ભાઈએ પાડી લીધો હતો. જે ફોટો યુવતીને બતાવી યુવકે બ્લેકમેલ કરી હતી તેમજ ગામના જ એક ઘરમાં લઈ જઈને અનેકવાર તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે, સમાજમાં બદનામીના ડરે યુવતીએ બધું એક વર્ષ સુધી સહન કર્યું હતું. તેમજ પાંચ વર્ષ પહેલા યુવતીના લગ્ન થઈ ગયા હતા. જોકે, યુવકે યુવતીના લગ્ન પછી પણ યુવતીને બ્લેમકમેલ કરવાનું ચાલું રાખઅયું હતું. તેમજ યુવતી જ્યારે જ્યારે પિયર આવે ત્યારે તે ફોટા તેના પતિને બતાવી દેવાની અને વાયરલ કરી દેવાની તેમજ મારી નાંખવાની ધમકી આપી મળવા બોલાવતો હતો અને શારીરિક સંબંધ બાંધતો હતો. અંતે કંટાળેલી યુવતીએ પરિવારના સભ્યોને જાણ કરી હતી. પરિવારે યુવતીને સાથ અને હિંમત આપતા તેમે ચુડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget