શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Tapi: પત્નીએ પેટ્રૉલ પુરાવવા પતિને 100 રૂપિયા ના આપ્યા, તો પતિએ ઘર સળગાવ્યું, જાણ સમગ્ર મામલો

ઘટનાની વિગતો એવી છે કે, તાપી જિલ્લાના સોનગઢના શિશોર ગામે પતી અને પત્ની વચ્ચે ઘર કંકાસમાં મોટો ઝઘડો થયો હતો

Tapi News: તાપી જિલ્લાના સોનગઢમાં એક વિચિત્ર ઘરેલુ કંકાસનો કિસ્સો સામે આવ્યો છે, પતિ અને પત્ની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો અને બાદમાં પતિએ ઉશ્કેરાઇને પોતાના જ ઘરને આગ લગાવી દીધી હતી, આ સમગ્ર ઘટના મામલે પત્નીએ પોતાની પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

Tapi: પત્નીએ પેટ્રૉલ પુરાવવા પતિને 100 રૂપિયા ના આપ્યા, તો પતિએ ઘર સળગાવ્યું, જાણ સમગ્ર મામલો

ઘટનાની વિગતો એવી છે કે, તાપી જિલ્લાના સોનગઢના શિશોર ગામે પતી અને પત્ની વચ્ચે ઘર કંકાસમાં મોટો ઝઘડો થયો હતો. ખરેખરમાં, પતિએ પોતાની પત્ની પાસે પેટ્રૉલ પુરાવવા 100 રૂપિયા માંગ્યા હતા, પરંતુ પત્નીએ તેની પાસે પૈસા છે કે, નહીં તે જોઇને આપુ એમ કહ્યું હતુ. આ વાતથી પતિ રણજીત ચૌધરી ઉશ્કેરાઇ ગયો હતો અને ઘરમાં મુકેલા ઘાસના પૂરિયાને આગચંપી કરી દીધી હતી. ઘરમાં ઘાસના પૂરિયા સળગતા આખુ ઘર સળગ્યુ હતુ અને અંદાજિત 1 લાખ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચ્યુ હતુ. આ સમગ્ર ઘટના મામલે પત્નીએ પોલીસ સ્ટેશનમાં પોતાની પતિ રણજીત ચૌધરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

તાપી અને સુરત જિલ્લામાં તાડપત્રી ચોરતી ગેન્ગ ઝડપાઇ, એલસીબીએ હાઇવે પરથી રંગેહાથે ત્રણને ઝડપ્યા

સુરત જિલ્લામાંથી એકવાર ચોર ટોળકીને પોલીસે રંગેહાથે ઝડપી લીધી છે, છેલ્લા કેટલાક સમયથી તાપી અને બારડોલી વિસ્તારમાં તાડપત્રી કાપીને ચોરી કરતી ગેન્ગે આતંક મચાવ્યો હતો, જેને પર એલસીબી પોલીસે કાર્યવાહી કરતાં આખી ગેન્ગે હાઇવે રૉડ પરથી ઝડપી પાડી હતી. આ ગેન્ગમાંથી કુલ ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા, જેમની પાસેથી 70 હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો. 

મળતી માહિતી પ્રમાણે, તાપી અને સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાને અંજામ આપતી ચોર ગેન્ગને પોલીસે ઝડપી પાડી છે. જિલ્લા એલસીબી પોલીસે સુરત અને બારડોલી વિસ્તારમાંથી તાડપત્રી કાપીને ચોરી કરતી ગેન્ગને રંગેહાથે ઝડપી લીધી છે. આરોપીઓ હાઇવે રૉડ પર પરથી પસાર થતી ચાલુ ગાડીમાંથી તાડપત્રી કાપીને સાડી તેમજ કાપડના ટાંકાઓની ચોરી કરતા હતાં. અગાઉ પણ તાપીના કાકરાપાર ખાતે કાપડના ટાંકા ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જે પ્રકરણમાં આરોપીઓ ઝડપાયા હતા. એલસીબી પોલીસે આ ઘટનામાં હવે ત્રણ આરોપીઓને ઝડપી લીધા, જેમની પાસેથી સાડી અને દુલ્હન જોડા સાથે કુલ મળીને 70 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે આ ચોર ટોળકીમાંથી પકડાયેલા આરોપીઓ પર આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામા નૌરતરામ કુમાવત, રમેશકુમાર કુમાવાત અને ધેવરચંદ કુમાવતે એલસીબી પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

Embed widget