શોધખોળ કરો

Banaskantha: આમરણાંત ઉપવાસ પર બેઠેલા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતની તબિયત લથડી

બનાસકાંઠા:  પોતાના વિસ્તારની વિવિધ માગોને લઈને  આમરણાંત ઉપવાસ પર બેઠેલા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતની તબિયત લથડી છે. આમરણાંત ઉપવાસના 4 દિવસે ગુલાબસિંહની તબિયત લથડી હોવાની માહિતી સામે આવી છે.

બનાસકાંઠા:  પોતાના વિસ્તારની વિવિધ માગોને લઈને  આમરણાંત ઉપવાસ પર બેઠેલા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતની તબિયત લથડી છે. આમરણાંત ઉપવાસના 4 દિવસે ગુલાબસિંહની તબિયત લથડી હોવાની માહિતી સામે આવી છે. ધારાસભ્ય ગુલાબસિંહ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ગુલાબસિંહના સમર્થનમાં સ્થાનિક આગેવાનોથી લઈને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ આવ્યા હતા

ચાર દિવસથી ધારાસભ્ય કરી રહ્યા છે ઉપવાસ આંદોલન

થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આમરણ ઉપવાસની શરૂઆત કરી છે. થરાદ મામલતદાર કચેરી આગળ સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે રાખી આજથી થરાદ વિધાનસભાના પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ધરણા ઉપર બેઠા છે.

વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં અનેક આંદોલનો હાલ સરકાર સામે જોવા મળી રહ્યા છે ત્યારે આજે થરાદ મતવિસ્તારના પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પણ આમરણ ઉપવાસ ઉપર બેઠા છે. વિવિધ મુદ્દાઓને લઈને આજે ધરણીધર ભગવાનને પત્ર લખી સરકારને સદબુદ્ધિ આપે તેવી માંગ કર્યા બાદ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. 10 જેટલા પડતર પ્રશ્નોને લઈને ગુલાબસિંહ રાજપુતે આમરણ ઉપવાસની શરૂઆત કરી છે..

થરાદ વિધાનસભાના 97 ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવેશ કરવા બાબત, થરાદ વિધાનસભાના કાચા રસ્તા પાકા બનાવવામાં બાબત, થરાદના નાગલા ડોડગામ અને ખાનપુર ગામોને પૂર્ણવર્સન બાબત, સુજલામ સુફલામ કેનાલમાં બારેમાસ પાણી આપવા બાબત, જમીન રી સર્વે,ગરીબ પરિવારને પ્લોટ અને રહેઠાણ, દલિત સમાજની સ્મશાન ભૂમિ નિમ કરવા બાબત અને થરાદ રેફરલ હોસ્પિટલને આધુનિક બનાવવા બાબત અને ગૌશાળા અને પાંજરાપોળને 500 કરોડની સહાય આપવા બાબતને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ આમરણ ઉપવાસ ઉપર આજથી શરૂઆત કરી છે. વિવિધ પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે ત્યારે વિવિધ માગોને લઈને દર દિવસે પાંચ ગામોના લોકો દ્વારા સમર્થન પણ કરવામાં આવી રહ્યું છે.  આજે પૂર્વ વિસ્તારના ગામડામાંથી અનેક આગેવનોએ પણ હાજરી આપી છે.

ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા સમર્થનમાં

થરાદ ધારાસભ્ય ગુલાબ સિહ રાજપૂતના ઉપવાસ આંદોલન સમર્થનમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે. થરાદ ધારાસભ્ય દ્વારા ભગવાનને લખાયેલા પત્ર મામલે ગેનીબેન ઠાકોરએ નિવેદન આપ્યુ છે. જ્યાંરે જયારે અતિરેક થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર આવે છે તેવું નિવેદન ગેનીબેને આપ્યું છે. યદા યદા હી ધરમસ્ય શ્લોલકો ઉલ્લેખ પણ તેમણે કર્યું હતો. જયારે અતિરેક થાય ત્યારે ભગવાન પણ માફ કરતો નથી ત્યારે ભગવાન આ પ્રસાસનનું પુરૂ કરે તેવી પ્રાર્થના કરૂ છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
Embed widget