શોધખોળ કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને લઈ મોટા સમાચાર આવ્યા છે. આજે અથવા મોડામાં મોડી આવતી કાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ જશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત આવતીકાલ સુધીમાં થશે.
  • ભાજપ આજથી ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરશે.
  • અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પણ ચૂંટણીની તૈયારીમાં સક્રિય.
  • 400થી વધુ સંસ્થાઓની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર થશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને લઈ મોટા સમાચાર આવ્યા છે. આજે અથવા મોડામાં મોડી આવતી કાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ જશે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની આવતીકાલ સુધીમાં જાહેરાત થઈ જશે. તો આ તરફ આજે ફાઈનલ મતદાર યાદી પણ જાહેર થશે. 400થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થશે. તો આ તરફ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની ચૂંટણી અંગેની તાલીમ ચાર એપ્રિલ સુધી પૂર્ણ કરવા તમામ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને આદેશ આપ્યા છે.

ભાજપ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરશે. 

ચૂંટણીની જાહેરાતના કાઉન્ટડાઉન વચ્ચે આજથી ભાજપ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરશે. ચારેક દિવસ સુધી ભાજપના નિરીક્ષકો જે-તે જિલ્લા અને મહાનગરોમાં જઈ ઉમેદવારોની સેન્સ લેશે. નિરીક્ષતોને જે-તે વિસ્તારમાં સેન્સ લેવા પહોંચી જવાની સૂચના પણ મળી ચૂકી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વોર્ડ કક્ષાની બેઠકો સુધી ઉમેદવારો પસંદ કરવાના હોવાથી સમગ્ર સેન્સ પ્રક્રિયા અત્યંત જટીલ બની રહેશે. 3 એપ્રિલ સુધીમાં રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા પૂરી થયા બાદ નિરીક્ષકો 3 ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી છે. પ્રદેશ પાર્લામેંટ્રી બોર્ડમાં મોકલશે. ત્યાર બાદ પ્રદેશ સમિતિ ઉમેદવારની પસંદગીને આખરી ઓપ આપશે. 11 કે 12 એપ્રિલ સુધી ભાજપ તમામ ઉમેદવારો જાહેર કરે તેવી પૂરી શક્યતા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. રાજકોટ અને વડોદરામાં ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. રાજકોટ અને વડોદરામાં ભાજપના નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા. રાજકોટ ભાજપ કમલમમાં 2 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે. રાજકોટમાં આજે 12 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા કરાશે. આવતીકાલે બાકીના છ વોર્ડની સેન્સ પ્રક્રિયા થશે. રાજકોટના વોર્ડ નં.4, 5, 6, 15, 1, 2, 3, 8, 7, 13, 14 અને 17 માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરશે. વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. દાવેદારોની સેન્સ લેવા માટે ચાર સ્થળો નક્કી કરાયા છે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો દાવેદારી માટે પહોંચ્યા હતા. 

અમરેલી જિલ્લામાં કૉંગ્રેસ એક્ટિવ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લામાં કૉંગ્રેસ એક્ટિવ થઈ છે. સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી માટે આજે શહેર કૉંગ્રેસ કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ કૉંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાર્યાલય પર આ સેન્સ પ્રક્રિયા હાથ ધરી. સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્રભારી અમિત લવતુકાએ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી ફોર્મ સ્વીકાર્યા સાથે સાથે ઈચ્છુક ઉમેદવારો પાસેથી વોર્ડ વાઈઝ મતદારો અને પક્ષમાં કામગીરી અંગે માહિતી મેળવી.. એટલુ જ નહીં, આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસે નવી રણનીતિ અપનાવી છે. જેમાં સાવરકુંડલાના કૉંગ્રેસના નેતાઓને આ કામગીરીમાંથી બાકાત રાખીને ઈચ્છુક ઉમેદવારો કૉંગ્રેસના નેતાઓની કામગીરીઓ અંગે કોઈપણ ઉણપ હોય તો તે પ્રભારી સમક્ષ રજૂ કરી શકે તેવુ આયોજન કરાયુ હતુ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget