શોધખોળ કરો

હાર્દિક પટેલની જામીનની શરતોમાં સુધારા પર આજે અંતિમ સુનાવણી, રાજ્ય સરકારે વિરોધ કર્યો છે

સરકારે રજૂઆત કરી કે કોર્ટની પરવાનગી લઈને આરોપી રાજ્ય બહાર જઈ શકે છે.

રાજદ્રોહ કેસમાં આરોપી અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જામીનની શરતોમાં સુધારા માટે કરેલી અરજી પર આજે અંતિમ સુનાવણી હાથ ધરાશે. હાર્દિક પટેલે અરજી કરી રજૂઆત કરી છે કે પોતે રાજકીય પક્ષમાં સ્ટાર પ્રચારક હોવાથી દિલ્લી અને અન્ય રાજ્યોમાં પણ અવારનવાર જવું પડી શકે એમ છે. એટલા માટે તેમને રાજ્ય બહાર જવાની મંજૂરી આપવામાં આવે. તો બીજી બાજુ હાર્દિક પટેલની અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો છે. સરકારે રજૂઆત કરી કે કોર્ટની પરવાનગી લઈને આરોપી રાજ્ય બહાર જઈ શકે છે. જો હાર્દિક પટેલે રાજ્ય બહાર જવું હોય ત્યારે કોર્ટમાં અરજી કરે. ત્યારે આ અંગે આજે અંતિમ સુનાવણી બાદ કોર્ટ શું નિર્ણય કરશે તે મહત્વનું બનશે. નોંધનીય છે કે, હાલમાં જ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વડાપ્રધાનના આંદોલનજીવીવાળા નિવેદનને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપાયીનું અપમાન ગણાવ્યું હતું. હાર્દિક પટેલે ટ્વીટરમાં પોતાનું નામ બદલીને ‘આંદોલનજીવી હાર્દિક પટેલ’ કરી દીધું છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરી કહ્યું કે, આપણાં સૌના પ્રિય પૂર્વ વડાપ્રધાન અટલજીના આંદોલન દરમિયાન સંસદ સુધી બળદગાડા પર જતા હતા. આજે મોદીજીએ તેમને પણ આંદોલનજીવી કહી દીધાં, અટલજીનું અપમાન, હિંદુસ્તાન નહી સહન કરે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય

CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ

Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ

J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો

Embed widget