શોધખોળ કરો

રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે સરકારની મોટી જાહેરાત, 2 લાખ કરતા વધુ શિક્ષકો મળશે લાભ

રાજ્યના શિક્ષણ વિભાગે 42 પાનાંનો પરિપત્ર જાહેર કર્યો છે.

ગાંધીનગર : ગુજરાત સરકાર (Gujarat government)ના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકો(Primary teachers)ની બદલી (Transfer)અંગે મોટા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani)એ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્યના 2 લાખથી વધુ પ્રાથમિક શિક્ષકોને આનો લાભ મળશે. 

બદલીના નિયમો અંગેનો પરિપત્ર 
ગુજરાત સરકાર(Gujarat government)ના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકો(Primary teachers)ની બદલી અંગે જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ આજથી જ 100 ટાકા શિક્ષકોને બદલી (Transfer)ના લાભો મળશે. હવે શિક્ષકો 5 વર્ષની સેવા બાદ બદલી  માટે અરજી કરી શકશે.

2 લાખ શિક્ષકોને મળશે લાભ 
પ્રાથમિક શિક્ષકોની બદલી (Transfer) અંગે મોટા નિર્ણયથી રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને લાભ મળશે. રાજ્ય સરકારે બદલી અંગે આ નિર્ણય લેવાથી રાજ્યના પ્રાથમિક શિક્ષકોમાં આનંદ છવાયો છે.

બદલીમાં કોને અગ્રતા અપાશે ?
અત્યાર સુધીમાં 40 ટાકા શિક્ષકોને બદલીનો  લાભ મળતો હતો, હવે 100 ટાકા શિક્ષકોને લાભ મળશે. નીચેની જોગવાઈઓ અનુસાર  શિક્ષકોને બદલીમાં અગ્રતા આપવામાં આવશે. 
 
1)વિધવા, વિધુર શિક્ષક, દિવ્યાંગ શિક્ષક, શિક્ષક દંપત્તિ 
2) સરકારી નોકરી કરતા દંપત્તિ 
3)સરકાર દ્વારા અનુદાનિત સંસ્થાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ 
4) જિલ્લામાં આંતરિક બદલી માંગણી અને જિલ્લામાં ફેર માંગણી બદલી એક જ વાર માગી શકાશે. 

શૈક્ષિક મહાસંઘે નિર્ણયને આવકાર્યો 
પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે રાજ્યના શિક્ષણ વિભાગના આ મોટા નિર્ણયને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવકાર્યો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલે  કહ્યું કે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ શૈક્ષિક સંઘે આ પરિપત્રનો હજી અભ્યાસ કર્યો નથી, પણ અમને ખાતરી છે કે અમારી સાથે ચર્ચા થયા મુજબ અમારા તમામ પ્રશ્નો આમાં આવરી લેવાયા હશે. આ સાથે જ તેમણે એબીપી અસ્મિતાનો પણ આભાર માન્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Embed widget