શોધખોળ કરો

ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ આજે થશે જાહેર, તો ધોરણ 10ના રિઝલ્ટની જાહેર કરાઇ તારીખ

ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂન એટલે કે આજે જાહેર થશે, સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાશે, તો ધોરણ 10નું પરિણામ 6 જૂને જાહેર થશે

ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ 4  જૂન એટલે કે આજે  જાહેર થશે, સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાશે, તો ધોરણ 10નું પરિણામ 6 જૂને જાહેર થશે

વાલી અને વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. તેનું પરિણામ આજે જાહેર થઇ રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરિણામ અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજે સવારે 12માં ધોરણનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પરિણામ જોઇ શકાશે.તો ધોરણ 10નું પરિણામ 6 જૂને જાહેર થશે.

સ્ટાર્ટ અપ ફાઉન્ડર્સને 'ઉડાન' આપવાનું કામ કરી રહ્યા છે મુંબઈમાં વસતા ગુજરાતી ચાર્ટડ એકાઉન્ટન્ટ

એક તરફ દેશમાં યૂનિકૉર્નની સંખ્યા 100ને પાર થઇ ગઇ છે. બીજી તરફ ઘણીવાર આર્થિક મદદ ન હોવાને કારણે નવા આઈડિયા આકાર લેતા નથી અને ઉભરતા ઉદ્યોગસાહસિકોને આગળ આવવાની તક મળતી નથી. આ સ્થિતિ વચ્ચે મુંબઈમાં વસતા મૂળ ગુજરાતી અને વ્યવસાયે CA દેવાંશ લાખાણી નવા ઉદ્યોગસાહસિકોને તેમના આઈડિયા અને પ્રારંભિક ઉત્પાદનને સાબિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડી રહ્યા છે. ઇન્વેસ્ટર્સ પાસેથી ફંડ રેઝ (Startup fundraising) કરીને એટલે કે નાણાં અપાવીને તેમના સ્ટાર્ટ-અપના સપનાંને સાકાર કરવામાં મદદ કરી રહ્યા છે.

મે, 2015માં ચાર્ટડ એકાઉન્ટન્ટ કર્યા બાદ દેવાંશભાઇએ એક સ્ટોક બ્રોકિંગ કંપનીમાં રિસર્ચ એનાલિસ્ટ તરીકે નોકરી શરૂ કરી. અહીં લીડરશીપની સ્કીલ ઉપરાંત ફાઇનાન્સના તમામ પાસાઓ શીખવા મળ્યા. પણ તેમના મનમાં ઈચ્છા પોતાનો બિઝનેસ શરૂ કરવાની હતી, અને તે પણ કંઈક અલગ. આ સાથે જાન્યુઆરી, 2018માં પોતાની ફર્મ લખાણી ફાઇનાન્સિયલ સર્વિસિઝ (lakhanifinancialservices)ના શ્રીગણેશ કર્યા. સમય જતાં અનેક IPOના ફંડિંગનું કામ પણ કર્યું. ત્યાં કોઈએ વિચાર આપ્યો કે સ્ટાર્ટ-અપનું ફંડ પણ રેઝ કરવું જોઈએ. જો કે બે વર્ષ પહેલા સ્ટાર-અપનો એટલો ક્રેઝ નહોતો, જેટલો આજે છે. છતાં તેમણે સાહસ કર્યું અને કામ હાથમાં લીધું.

પહેલા તો Start-up ઇકોસિસ્ટમની ઊંડી સમજ કેળવી. સ્ટાર્ટ-અપ ફાઉન્ડર્સની સમસ્યા અને મુંઝવણને સારી રીતે જાણી. દેવાંશભાઇએ નક્કી કર્યું કે હવે આપણે સ્ટાર્ટ-અપ ફાઉન્ડર્સને સાચો રસ્તો દેખાડવાનું કામ કરવું છે. ઈરાદો નેક હોય તથા કામમાં ઈમાનદારી અને મહેનત હોય તો કોઈ અડચણ આવતી નથી. આ વાત દેવાંશભાઇના કિસ્સામાં સાબિત થઇ. મે-2020માં કોરોનાની પહેલી લહેર વ્યાપક હોવા છતાં પહેલા સ્ટાર્ટ-અપ માટે તેમણે ફંડ રેઝ કર્યું. તેનાથી તેમનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ બંને વધ્યો.
અહીંથી દેવાંશ લાખાણીએ પાછળ વળીને જોયું નથી. અત્યાર સુધીમાં તેમણે 120થી વધુ સ્ટાર્ટ-અપને મદદ કરી છે. જ્યારે 10 સ્ટાર્ટ-અપ માટે ફંડ રેઝ કર્યું છે. જેમાં Navars edutechને 1.2 કરોડ, Learnclueને 50 લાખ, Puresh dailyને 1.2 કરોડ, Gabaru અને Tech eximને 2-2 કરોડનું ફંડ અપાવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે તેમની કામ કરવાની પ્રક્રિયા બધાથી અલગ છે. ફાઉન્ડરના સંકલનમાં રહીને તેમની ટીમ પીચડેક (Pitch deck) અને બિઝનેસ પ્લાન બનાવવાથી લઈ તમામ જરૂરી માર્ગદર્શન પુરું પાડે છે, એ પણ સચોટ અને સજ્જડ રીતે. તેના કારણે જ આજે મુંબઈ જ નહીં, ભારતના સફળ સ્ટાર્ટ-અપ સલાહકાર તરીકે દેવાંશ લાખાણીનું નામ ટૉપ પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Embed widget