શોધખોળ કરો

'એક થા ટાઈગર', લુણાવાડા પાસેથી કોહવાયેલી હાલતમાં મળ્યો વાઘનો મૃતદેહ

લુણાવાડાઃ ગુજરાતમાં 30 વર્ષ બાદ જોવા મળેલો વાઘનો મૃતદેહ લુણાવાડા તાલુકાનાં શિંગ્નલી પાસે આવેલા કંતારના જંગલમાં કોહવાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે બીજી તરફ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર જિલ્લામાં વાઘ હવે છેની લાગણીએ ટાઈગર સેન્ચ્યુરી બનશે ગુજરાતમાં હવે સિંહ, દીપડા પછી હવે વાઘ પણ છે તેવા સપનાઓ ચકનાચૂર થઈ જવાનો બનાવ સામે આવતાં વનપ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઈ છે. એક થા ટાઈગર', લુણાવાડા પાસેથી કોહવાયેલી હાલતમાં મળ્યો વાઘનો મૃતદેહ ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા જ એક શિક્ષક જ્યારે સ્કૂલમાંથી પોતાની કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે કારમાંથી અચાનક રસ્તો ક્રોસ કરતું પ્રાણી જોયું, તુરંત તેમણે મોબાઈલથી તેનો ફોટો પાડી દીધો હતો, અને વનવિભાગને જાણ કરતા ગુજરાતના મહિસાગરના લુણાવાડાના જંગલોમાં વાઘ હોવાની પુષ્ટી થઈ હતી. એક થા ટાઈગર', લુણાવાડા પાસેથી કોહવાયેલી હાલતમાં મળ્યો વાઘનો મૃતદેહ વનવિભાગની ટીમે વાઘ પર સતત વોચ રાખવા માટે નાઈટ વિઝન કેમેરા પણ લગાવ્યા હતા, જેમાં કેટલીક વખત વાઘ જોવા પણ મળ્યો હતો, તેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે અહીંના જંગલમાં વાઘ છે. એક થા ટાઈગર', લુણાવાડા પાસેથી કોહવાયેલી હાલતમાં મળ્યો વાઘનો મૃતદેહ આ પહેલા જંગલની પાસેના ગ્રામજનોએ આ વાઘને કેટલીએ વખત જોયો હોવાનો દાવો કરી રહ્યા હતા, પરંતુ નક્કર પુરાવા હાથ ન લાગતા પહેલા વાત માનવામાં આવતી ન હતી, પરંતુ 15 દિવસ પહેલા જ વાઘ હોવાની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget