શોધખોળ કરો
Advertisement
આજે વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવનો વધુ કેસ સામે આવ્યો, ક્યાંથી આવી હતી મહિલા? જાણો
દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસનો વધારો થયો છે.
દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસનો વધારો થયો છે. વલસાડ શહેરમાં રહેતી એક મહિલાનો કોરોના ટેસ્ટો પોઝિટિવ આવ્યો છે. આ સાથે વલસાદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 36 પર પહોંચી ગયો છે.
વલસાડ શહેરના દેવપ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતી 63 વર્ષિય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાગ્રસ્ત મહિલાને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની સારવા ચાલી રહી છે. મહિલા થોડા દિવસ પહેલાં જ અમદાવાદથી વલસાડ આવી હતી.
નોંધનીય છે, વલસાજ જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો ત્યારે આજે વધુ કેસ સાથે આંકડો 36 પર પહોંચી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement