શોધખોળ કરો
Advertisement
કચ્છ: ભૂજના માનકૂવા નજીક ટ્રિપલ અકસ્માત, 10ના મોત
ટ્રક, છકડોકચ્છના ભૂજમાં રિક્ષા અને બાઇક વચ્ચે ત્રિપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો
ભૂજઃ કચ્છના ભૂજમાં માનકુવા-સામત્રા વચ્ચે બપોરે ટ્રક, છકડો રિક્ષા અને બાઇક વચ્ચે ત્રિપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે.
અકસ્માત થતાની સાથે જ ઇમરજન્સી સારવાર માટે 108ને જાણ કરવામાં આવી હતી. ઘાયલોને જી કે જનરલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રાઇમ
Advertisement