રીક્ષામાં મળેલા યુવક સાથે યુવતીને બંધાયા શરીર સંબંધ, યુવકે યુવતીને અલગ અલગ સ્થળે લઈ જઈને માણ્યું શરીર સુખ ને........
પ્રાપ્ત વિગત મુજબ નવાબંદર ગામની અને હાલ ભીંગરણ રહેતી 20 વર્ષીય યુવતી દોઢેક વર્ષ પહેલાં મજૂરી કામે જતી હતી ત્યારે રીક્ષામાં તેને ઝાખરવાડાનો યુવક મળ્યો હતો.
ઉનાઃ સૌરાષ્ટ્રના ઊનાના જાખરવાડા ગામના પરીણિત યુવકે પોતાની સાથે આવતી યુવતી સાથે ખોટું બોલીને તેની સાથે શરીર સુખ માણ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ પરીણિત યુવક બે સંતાનોનો પિતા હોવા છતાં નવાબંદર ગામની યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. યુવકે છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન યુવતીને દેલવાડા ગેસ્ટ હાઉસ, અમદાવાદ, માઉટ આબું સહિતના જુદા-જુદા સ્થળે લઈ ઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ યુવક પરીણિત હોવાની ખબર પડતાં યુવકે પોતાના પર દુષ્કર્મ આચર્યું હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ નવાબંદર ગામની અને હાલ ભીંગરણ રહેતી 20 વર્ષીય યુવતી દોઢેક વર્ષ પહેલાં મજૂરી કામે જતી હતી ત્યારે રીક્ષામાં તેને ઝાખરવાડાનો યુવક મળ્યો હતો. ઝાખરવાડાનો યુવક પણ રીક્ષામાં નવાબંદર સુધી આવતો હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો ને પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
યુવક અને યુવતી રોજ ફોનમાં વાતચીત કરતા હતા. દરમિયાનમાં યુવક યુવતીને દિવ લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી દેલવાડા શીવમ ગેસ્ટ હાઉસમાં લઇ જઇને લગ્ન કરવાની લાલચ આપી તેની મરજી વિરૂધ્ધ શરીર સુખ માણ્યું હતું.
આ રીતે વારંવાર શરીર સંબંદ બાંધ્યા પછી યુવકે યુવતીને લગ્ન કરવાના બહાને ઊના બસ સ્ટેશને બોલાવી હતી. યુવતી ઉના પહોંચતાં યુવક તેને અમદાવાદ, માઉન્ટ આબુ વગેરે સ્થળે લઈ ગયો હતો. આ સ્થળોએ પણ તેણે યુવતી હોવાની અને પોતે બે સંતાનનો પિતા હોવાનું યુવતિને જણાવ્યું હતું.
યુવતીને આ સાંભળીને આઘાત લાગ્યો હતો પણ યુવકે લગ્ન કરવાની તૈયારી બતાવીને યુવતીને અમદાવાદ, માઉટઆબું તેમજ ઊનાના ભડિયાદર, દેલવાડા ગામે તેમના મિત્રના ઘરે આમ જુદા-જુદા સ્થળે લઈ જય અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. એ છતાં તેણે લગ્ન ના કરતાં યુવત સામે યુવતીએ નવાબંદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઊના પોલીસે તપાસ ધરી શખ્સની શોધખોળ આદરી છે.