શોધખોળ કરો

Unseasonal Rain: છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, રવિપાકને થયું પારાવાર નુકસાન

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 તાલુકમાં કમોસમી વરસાદ પડતાં ખેતી પાકને પારાવાર નુકસાન થયું છે. કમોસમી વરસાદ મૂશળધાર વરસતા પાણી ભરાઇ જતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

Unseasonal Rain:છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 તાલુકમાં કમોસમી વરસાદ પડતાં ખેતી પાકને પારાવાર નુકસાન થયું છે. કમોસમી વરસાદ મૂશળધાર વરસતા પાણી ભરાઇ જતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 તાલુકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂત મુશ્કેલીમાં મૂકાયા છે. કચ્છના ભૂજમાં સૌથી વધુ 2 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં પોણા 2 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે.અમદાવાદ માંડલમાં પોણા બે ઇંચ કમોસમી વરસાદ થયો. હિંમતનગર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તો ધનસુરા સિદ્ધપુર, ડીસા, દાંતા  અને ઇડરમાં પણ એક-એક ઇંચ વરસાદ ખાબક્યો. બેચરાજી, માંડવી પાટણ, વડ઼ગામમાં પણ અડધો-અડઘો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત મોડાસા સૂઇગામ માંગરોલ, દાહોદ, જાંબુઘોડામાં પણ અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત અન્ય 61 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ પડ્યાંના અહેવાલ છે.

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સતત બે દિવસથી વરસતાં વરસાદના કારણે મકાઇ, તકબૂચ સહિતના બાગાયતી પાકને પણ પારાવાર નુકસાન થયું છે. બનાસકાંઠામાં મોટા ભાગના તાલુકામાં એક ઇંચ વરસાદ પડતાં અહીના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. અહીં રાયડો, જીરૂ, એરંડા, ઘઉંના પાકને પારાવાર નુકસાન થયું છે.

કમોસમી વરસાદે કેરીની મજા બગાડી છે. કેશર કરીના પાકમા મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. સૌરાષ્ટ્ર મોટા ભાગના જીલ્લાઓમાં કેરીના પાકમા નુકશાન થયુ છે. સતત બે વખત કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. કેરીના પાકમાં નુકસાન થતા કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે,ગત વર્ષ કરતાં પણ આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચશે. રાજકોટ શહેરમાં એક કિલો કેરીના ભાવ 350 થી 400 રૂપિયા છે. કેરીના ભાવ ઊંચા હોવા છતાં પણ ક્વોલિટી પણ સારી નથી મળી રહી. હાલમાં સૌથી વધુ રત્નાગીરી મહારાષ્ટ્રની હાફૂસ કેરીની આવક થઇ રહી છે. તો તો સાઉથ ના અલગ અલગ રાજ્યોમાંથી લાલબાગની પણ આવક પણ થઇ રહી છે. ર જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર તથા અમરેલી પંથકમાંથી પણ કેરીની આવક થઇ રહી છે. કેસરમાં આ વખતે બમ્પર ઉત્પાદન આવવાનું હતું પરંતુ  કમનસીબે બે વખત કમોસમી વરસાદ કરા સાથે પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદે કેરીના પાક સહિત તરબૂચ સહિતના પાકને નુકસાન થયું છે. 

કેરી પકવતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget