શોધખોળ કરો

Gujarat Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ, માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Unseasonal Rain: રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

Gujarat Unseasonal Rain: રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળી છે પરંતુ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Gujarat Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ, માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

સૌ પ્રથમ વાત કરીએ સૌરષ્ટ્રની તો અહીં અમરેલીના ધારી અને ખાંભાના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારી,ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી,ગઢીયા,ચાવંડ સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. તો બીજી તરફ  કચ્છ વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. કચ્છના અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર, હીરપરા, રતનાલ,  સતાપર સહિતના ગામોમાં કમોસની વરસાદ પડ્યો છે.  ભુજમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ભુજના ખેંગારપર, મોખાણા, નડાપા ઉપરાંત અંજાર, હીરપરા, રતનાલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

Gujarat Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ, માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

હજુ પણ રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ જે સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ હવે સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં પરંતુ ત્યારબાદ ફરી એક વખત કાળજાળ ગરમીમાં શેકવા માટે તૈયાર રહેવું પડશે.  આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અકળામણ અનુભવાશે.

રાજ્યમાં આજે દક્ષિણ સૌરાષ્ટ્ર  અને કચ્છના ભાગોમાં ગાજવીજ સાથે કોઈ કોઈ વિસ્તારમાં પ્રીમોનસુંન વરસાદની શક્યતા છે. આવતીકાલે મધ્ય ગુજરાત,કચ્છ,ઉતર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાંજના સમયે પ્રીમોનસૂન એકટીવિટી વધુ જોવા મળશે. રાજ્યમાં 18 એપ્રિલે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે જે રાજ્યના કેટલાક ભાગોમાં 20 એપ્રિલ સુધી પવન સાથે પ્રીમોનસૂન એકટીવિટી લાવી શકે. રાજ્યમાં બીજા સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ  જઈ શકે છે. રાજ્યમાં આ વર્ષે ખેડૂતો માટે વરસાદ સારો રહવાની આગાહી અંબાલાલ પટેલે કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદને બદલે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ વેહચાઈ જશે જ્યારે જુલાઈ અને ઑગસ્ટ માસમાં રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ રહવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Cabinet: ફડણવીસ સરકારમાં કોને મળશે તક? શપથ લેતા પહેલા જાણી લો સંભવિત મંત્રીઓની યાદી

Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી

Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ

કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ

ABP Premium

વિડિઓઝ

Snowfall In J&K: શ્રીનગરના શહેરોમાં માઈનસમાં તાપમાન, કાશ્મીરમાં કોલ્ડવેવRajkot: તાપણું કરતા પહેલા જોઈ લેજો આ વીડિયો, જુઓ દાઝી જવાની ઘટના થઈ CCTVમાં કેદSurat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોતParesh Goswami: ડિસેમ્બરના અંતમાં ઠંડી તોડી નાંખશે તમામ રેકોર્ડ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Cabinet: ફડણવીસ સરકારમાં કોને મળશે તક? શપથ લેતા પહેલા જાણી લો સંભવિત મંત્રીઓની યાદી
Maharashtra Cabinet: ફડણવીસ સરકારમાં કોને મળશે તક? શપથ લેતા પહેલા જાણી લો સંભવિત મંત્રીઓની યાદી
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ
કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ
કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ
આજે કામ નહી કરે HDFC બેન્કની આ સર્વિસ, ક્યાં સુધી યુઝ નહી કરી શકો UPI અને ક્રેડિટ કાર્ડ

Cold Wave: હવે કૉલ્ડવેવ સાથે માવઠું થશે, રાજ્યમાં ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ ? જાણો શું કહે છે હવામાનકારો

તમારા PF એકાઉન્ટમાં અત્યાર સુધી કેટલા રૂપિયા જમા થયા, આ રીતે જાણી શકશો

Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો

Embed widget