Rajkot: તાપણું કરતા પહેલા જોઈ લેજો આ વીડિયો, જુઓ દાઝી જવાની ઘટના થઈ CCTVમાં કેદ
Rajkot: તાપણું કરતા પહેલા જોઈ લેજો આ વીડિયો, જુઓ દાઝી જવાની ઘટના થઈ CCTVમાં કેદ
રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે.. હાડ થીજવતી ઠંડીથી બચવા માટે આજ કાલ તાપણાનો સહારો લઈ રહ્યા છે.. તાપણું કરતા કરતા યુવકો માંડ માંડ બચ્યા છે.. આ વીડિયો તેનો સાક્ષી છે.. તાપણું કરતા કરતા ત્રણ યુવકો દાઝી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.. સીસીટીવી કેમેરામાં આ આખીય ઘટના કેદ થઈ ગઈ છે.. આ વીડિયો તેનો સાક્ષી છે.. તાપણું કરતા કરતા ત્રણ યુવકો દાઝી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.. સીસીટીવી કેમેરામાં આ આખીય ઘટના કેદ થઈ ગઈ છે..





















