શોધખોળ કરો

વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, સપ્ટેમ્બરમાં આ તારીખથી વરસાદનું જોર વધશે, ઓક્ટોબરમાં પણ થશે મેઘમહેર

રાજ્યના અનેક જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

Gujarat Rain Forecast: ઓક્ટોબર કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમની આગાહી સાંભળીને ખેડૂતો ખુશખુશાલ થઈ જશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે. તેમના કહેવા અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ ખાબકશે. ખાસ કરીને 12મી તારીખ સુધી ધીમો અને સામાન્ય વરસાદ રહેશે અને 13મી તારીખ બાદ વરસાદનું જોર વધશે. આ ક્રમ આગળ વધતા સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે. એટલું જ નહીં ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદની આગાહી કરી છે.

ખેડૂતોના સુકાતા પાકને જીવનદાન મળે તેવી રાજ્ય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ તરફ સંઘ પ્રદેશ દીવ, દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન થશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ

24 કલાકમાં ડાંગના વઘઈમાં છ ઈંચ વરસાદ

24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ

24 કલાકમાં ડાંગ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં સુબિર તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ

24 કલાકમાં તાપીના સોનગઢમાં અઢી ઈંચ વરસાદ

24 કલાકમાં ખેડાના કઠલાલમાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં ધરમપુર અને ડેડીયાપાડામાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં વઢવાડ અને મોરવાહડફમાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં વાલોડ અને છોટાઉદેપુરમાં પોણા 2 ઈંચ વરસાદ

24 કલાકમાં દાંતા, ડોલવણ અને ઉચ્છલમાં દોઢ ઈંચ વરસાદ

ખેરગામ, લુણાવાડા અને બારડોલીમાં એક ઈંચ વરસાદ

24 કલાકમાં પારડી અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં પલસાણા અને દસાડામાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં જલાલપોર અને ધ્રાંગધ્રામાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં સાયલા અને નેત્રંગમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં મહુધા અને ગરુડેશ્વરમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં સતલાસણા અને વિરપુરમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં વાપી અને જોટાણામાં 1 ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITAKutch BJP Politics:પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરતા ભાજપે બે આગેવાનોને કર્યા સસ્પેન્ડ, જુઓ પોલિટિકલ ન્યૂઝ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
PHOTOS: ઇગ્લેન્ડ સામે અંતિમ વન-ડે રમવા અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, જુઓ તસવીરો
PHOTOS: ઇગ્લેન્ડ સામે અંતિમ વન-ડે રમવા અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, જુઓ તસવીરો
'પેલેસ્ટિનિયનો પાસે નહીં હોય ગાઝા પટ્ટીમાં પરત ફરવાનો અધિકાર', સામે આવ્યો ટ્રમ્પનો પ્લાન
'પેલેસ્ટિનિયનો પાસે નહીં હોય ગાઝા પટ્ટીમાં પરત ફરવાનો અધિકાર', સામે આવ્યો ટ્રમ્પનો પ્લાન
Tarot Card Reading: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ આ 7 રાશિને રહેવું સાવધાન, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ
Tarot Card Reading: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ આ 7 રાશિને રહેવું સાવધાન, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ
Embed widget