શોધખોળ કરો
ગુજરાતના આ બે મોટા વિસ્તારમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી, બાકીના વિસ્તારોમાં શું રહેશે સ્થિતી ?
ગુજરાતમાં એક બાજુ બફારો વર્તાી રહ્યો ચે ત્યારે બીજી બાજુ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ આવી શકે છે જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
![ગુજરાતના આ બે મોટા વિસ્તારમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી, બાકીના વિસ્તારોમાં શું રહેશે સ્થિતી ? Weather Update: Heavy rainfall will be started in Gujrat Different place ગુજરાતના આ બે મોટા વિસ્તારમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી, બાકીના વિસ્તારોમાં શું રહેશે સ્થિતી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/18131411/Rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાત સહિત બાકીના ભાગો એકંદરે કોરા રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસ સુધી એકંદરે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 128 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં એક બાજુ બફારો વર્તાી રહ્યો ચે ત્યારે બીજી બાજુ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ આવી શકે છે જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. 18થી 20 દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો અને ઘમી જગ્યાએ ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી 128 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ો
મહત્વની વાત એ છે કે, હાવ ચોમાસું પૂર્ણ થવા અંગે હાલ કોઈ જાહેરાત નથી તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)