શોધખોળ કરો

ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ કરવા મુદ્દે રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

અમદાવાદઃ કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો શરૂ કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની મંજૂરી આપી છે ત્યારે ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ થશે કે નહીં તે અંગે અવઢવ છે. વિજય રૂપાણી સરકાર આ અવઢવ દૂર કરવા આજે એટલે કે ગુરૂવાર સાંજ સુધીમાં રીપોર્ટ મેળવીને શુક્રવારે જાહેરાત કરશે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સ્ટાન્ડર્ટ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી)નો અભ્યાસ કરી નિર્ણય કરી નિર્ણય લેશે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. તેમણેઅધિકારીઓને કેન્દ્ર સરકારની એસઓપી-ગાઈડલાઈનનો વિગતવાર અભ્યાસ કરી ગુરૂવાર સાંજ સુધી રિપોર્ટ આપવા જણાવ્યુ છે. આ રીપોર્ટનો અભ્યાસ બાદ સરકાર શુક્રવારે સ્કૂલો શરૃ કરવા અંગે નિર્ણય જાહેર કરશે. રૂપાણી સરકાર કેન્દ્રના રસ્તે ચાલીને કેન્દ્ર સરકારની એસપીઓ સ્કૂલો શરૂ કરવા માટે અમલમાં મૂકેશે એવું મનાય છે.રાજ્ય સરકાર સ્કૂલો શરૂ કરવાની મંજૂરી માટે તૈયાર છે પણ મોટા ભાગના સંચાલકો સ્કૂલો શરૂ કરવા તૈયાર નથી. મોટા ભાગના વાલીઓ બાળકોને હજુ સ્કૂલે મોકલવા રાજી નથી એ જોતાં સરકાર સ્કૂલો ખોલવાને મંજૂરી આપે તો પણ સ્કૂલો ખૂલવા મુદ્દે અવઢવ છે. કેન્દ્રની જાહેરાત પ્રમાણે વાલીઓ પોતાની સંમંતિથી બાળકોને માત્ર શિક્ષકોના માર્ગદર્શન માટે સ્કૂલે મોકલી શકશે.વિદ્યાર્થીઓની હાલ કોઈ પણ જાતની હાજરી ધ્યાને નહી લેવાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Embed widget