શોધખોળ કરો

કોરોના ટેસ્ટની ગાઈડલાઈનમાં ICMRએ શું કર્યાં ફેરફાર, કયો ટેસ્ટ ગણાશે સર્વમાન્ય? જાણો

કોવિડના ટેસ્ટની ગાઈડલાઈમાં ICMRએ ફેરફાર કર્યાં છે. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવશે તે જ માન્ય ગણવામાં આવશે. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ લક્ષણ જણાશે તો જ દર્દીઓ RT-PCR ટેસ્ટ કરાવી શકશે.

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોવિડના ટેસ્ટની ગાઈડલાઈનમાં ICMRએ મોટાં ફેરફાર કર્યાં છે. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવશે તે જ માન્ય ગણવામાં આવશે. શરદી-ઉધરસ અને તાવ જણાયા પ્રાથમિક તબક્કામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે નહીં. કોવિડના ટેસ્ટની ગાઈડલાઈમાં ICMRએ ફેરફાર કર્યાં છે. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવશે તે જ માન્ય ગણવામાં આવશે. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ લક્ષણ જણાશે તો જ દર્દીઓ RT-PCR ટેસ્ટ કરાવી શકશે. તમામ દર્દીઓ માટે એન્ટીજન ટેસ્ટ જ સર્વમાન્ય ગણવામાં આવશે. શરદી ઉધરસ અને તાવ જણાતા પ્રાથમિક તબક્કામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે નહીં. એન્ટીજન ટેસ્ટ કર્યાં બાદ 3 દિવસ સુધી લક્ષણો જણાશે તેવા કિસ્સામાં RT-PCR માટે મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 101,695 થઈ ગઈ છે. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3078 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16219 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 82398 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16127 લોકો સ્ટેબલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Embed widget