શોધખોળ કરો

Navsari News: ચીખલીમાં ચારપગનો આતંક, 24 વર્ષિય યુવતી પર દીપડા તૂટી પડ્તા કરૂણ મોત

નવસારીના ચીખલીના સાડકરપોરમાં પહાડી ફળિયામાં બનેલી કરૂણ ઘટનાએ પરિવારને શોકમાં ગર્તા કરી દીધો છે. દીપડાએ અહીં 24 વર્ષની યુવતી પર હુમલો કરતા તેનું કમકમાટીભર્યુ મોત થયું છે

Navsari News:નવસારીના ચીખલીના સાડકરપોરમાં દીપડાએ યુવતી પર હુમલો કરતા તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું  છે.  ચીખલીના સાડકરપોરના પહાડી ફળિયાની આ ઘટના છે. અચાનક યુવતીના નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.  યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. સમગ્ર ઘટના બાદ વન વિભાગને જાણ થતા દીપડાને પકડવાની કવાયત  હાથ ધરી છે.

 તોબીજી તરફ રાજ્યમાં વધુ એક યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગૂમાવ્યો છે. વડોદરના પાદરામાં  યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો  બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના  સીસીટીવીમાં કેદ થઇ છે.          

વડોદરાના ભાયલીમાં પણ એક દુર્ધટના ધટી છે. અહીં  ડ્રેનેજની કામગીરી સમયે શ્રમિક દટાઇ જતાં  ફાયર વિભાગના જવાનોએ JCBની મદદથી ભારે જહેમત બાદ શ્રમિકને બચાવ્યો હતો. .. ભાયલી સ્મશાન પાસે ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી સમયે આ ઘટના બની હતી. જો કે સમયસર રેસ્ક્યુ કરી લેતા શ્રમિકનો જીવ બચાવી લેવાયો હતો.                                                                                                                                                             
આ પણ વાંચો 

Heart Attack: રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ એક યુવકે ગુમાવી જિંદગી, પાદરાના અરિહંત કોમ્પલેક્ષમાં અચાનક ઢળી પડ્યો

Gujarat Rain forecast: આજે અને આવતી કાલે રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ahemdabad મેચ દરિયાન ગરમીના કારણે સ્ટેડિયમમાં 10થી વધુ લોકો ચક્કર બાદ ઢળી પડ્યાં, ઇમરજન્સીના 568 કેસ નોંધાયા

Israel-Hamas War: ગાઝામાં આઈસક્રીમ ટ્રકોમાં ભરવામાં આવી રહી છે લાશો, ઈઝરાયેલે ત્રણ તરફથી હુમલાની કરી જાહેરાત... વાંચો 10 મોટા અપડેટ્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget