શોધખોળ કરો

કોરોના ટેસ્ટ માટેની નવી ગાઇડલાઇન, કઈ સ્થિતિમાં કરવામાં આવશે RT-PCR ટેસ્ટ?

શરદી, ઉધરસ અને તાવ જણાતા પ્રાથમિક તબક્કામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે નહીં. તમામ દર્દીઓ માટે એન્ટીજન ટેસ્ટ જ સર્વમાન્ય ગણવામાં આવશે.

નવી દિલ્લીઃ કોવિડના ટેસ્ટની ગાઈડલાઈનમાં ICMRએ મોટા ફેરફાર કર્યા છે. હવે એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવશે તે જ માન્ય ગણવામાં આવશે. જોકે, એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ લક્ષણ જણાશે તો દર્દીઓ RT-PCR ટેસ્ટ કરાવી શકશે. એન્ટીજન ટેસ્ટ કર્યા બાદ 3 દિવસ સુધી લક્ષણો જણાશે, તેવા કિસ્સામાં RT-PCR માટે મંજૂરી આપવામાં આવશે. શરદી, ઉધરસ અને તાવ જણાતા પ્રાથમિક તબક્કામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે નહીં. તમામ દર્દીઓ માટે એન્ટીજન ટેસ્ટ જ સર્વમાન્ય ગણવામાં આવશે. જો ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી વ્યક્તિમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ બાદમાં વ્યક્તિમાં લક્ષણો દેખાય તો તે વ્યક્તિને ફરીથી એન્ટીજન કે RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. ICMRના ટેસ્ટિંગ પ્રોટોકોલ પ્રમાણે, નોન કંન્ટેન્મેન્ટ ઝોનમાં તમામ પ્રકારના એવા લોકો જેમાં લક્ષણો છે(પહેલી પ્રાથમિકતા- RT-PCR, બીજી પ્રાથમિકતા- રેપિડ એન્ટીજન ટેસ). લક્ષણ વગરના હાઈ રિસ્ક કોન્ટેક્ટ(જેમ કે- પરિવાર અને કાર્યસ્થળના લોકો, 65 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ, ગંભીર બીમારીવાળી વ્યક્તિ). (પહેલી પ્રાથમિકતા- રેપિડ એન્ટીજન ટેસ્ટ, બીજી પ્રાથમિકતા RT-PCR). હોસ્પિટલમાં( પહેલી પ્રાથમિકતા- RT-PCR, બીજી પ્રાથમિકતા રેપિડ એન્ટીજન ટેસ્ટ).

ટોપ સ્ટોરી

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

દીકરી માટે ₹50 લાખનું ફંડ જોઈએ છે? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને આટલું રોકાણ કરો

સોનું સસ્તું થયુંઃ ₹1.50 લાખની નીચે આવી ગયો ભાવ, ચાંદીમાં પણ મોટો કડાકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

Embed widget