શોધખોળ કરો

Weather Update: તાપમાનનો પારો ગગડતાં વધી ઠંડી, દિલ્લી સહિત દેશભરમાં શું છે મૌસમનો મિજાજ

IMD Weather Forecast: A QI જ્યારે 0થી 50 ની વચ્ચેનો હોય તો AQI સારો, 51 અને 100 'સંતોષકારક', 101 અને 200 'મધ્યમ', 201 અને 300 'નબળો' માનવામાં આવે છે

Weather Update:IMD Weather Forecast: A QI જ્યારે 0થી  50 ની વચ્ચેનો હોય તો  AQI સારો, 51 અને 100 'સંતોષકારક', 101 અને 200 'મધ્યમ', 201 અને 300 'નબળો' માનવામાં આવે છે.

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આજે સવારે ફરી એકવાર ઠંડીએ દસ્તક દીધી  છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક રાજ્યોમાં તડકો પડતાં લોકોને થોડી રાહત મળી હતી. હવામાન વિભાગની માહિતી અનુસાર, રાજ્યમાં ફરી એકવાર હળવો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે ફરીથી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 29 અને 30 જાન્યુઆરીએ વરસાદ અને હિમવર્ષાના સંકેતો છે. જેના કારણે ઉત્તર ભારતમાં ફરી ઠંડીનો પ્રકોપ જોવા મળશે. આ ઉપરાંત પાટનગર સહિત મેદાની વિસ્તારોમાં આ બંને દિવસે હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. માહિતી અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ મહિનામાં સૌથી વધુ હતું.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીનું મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીમાં એકંદરે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 297 નોંધાયો હતો.

0 અને 50 ની વચ્ચેનો AQI સારો, 51 અને 100 'સંતોષકારક', 101 અને 200 'મધ્યમ', 201 અને 300 'નબળો', 301 અને 400 'ખૂબ જ નબળો' માનવામાં આવે છે. . સ્કાયમેટ વેધર સર્વિસના મહેશ પલવતે કહ્યું કે, આગામી બે દિવસમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ શીત લહેર યથાવત છે. આ વિસ્તારમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હવામાન કચેરીની આગાહી મુજબ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

આજે મોસમ શુષ્ક રહેવાનો અનુમાન

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીનું મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીમાં એકંદરે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 297 નોંધાયો હતો.

0 અને 50 ની વચ્ચેનો AQI સારો, 51 અને 100 'સંતોષકારક', 101 અને 200 'મધ્યમ', 201 અને 300 'નબળો', 301 અને 400 'ખૂબ જ નબળો' માનવામાં આવે છે. . સ્કાયમેટ વેધર સર્વિસના મહેશ પલવતે કહ્યું કે આગામી બે દિવસમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ શીત લહેર યથાવત છે. આ વિસ્તારમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હવામાન કચેરીની આગાહી મુજબ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
Embed widget