શોધખોળ કરો

સ્વસ્થ રહેવા માટે આ ફૂડ છે બેસ્ટ, નિયમિત ડાયટમાં કરો સામેલ, રહી શકશો બીમારીથી દૂર

કોરોનાના કાળમાં હવે દરેક લોકો એ સમજી ગયા છે કે, કોઇ પણ બીમારી સામે લડવાં માટે ઇમ્યુન સિસ્ટમને દુરસ્ત રાખવી જરૂરી છે.

Health Tips:કોરોનાના કાળમાં હવે દરેક લોકો એ સમજી ગયા છે કે, કોઇ પણ બીમારી સામે લડવાં માટે ઇમ્યુન સિસ્ટમને દુરસ્ત રાખવી જરૂરી છે. ખાસ કરીને મહામારીમાં લોકોને ઇમ્યુનિટીની કિંમત સમજાય અને તેના માટે વધુ સજાગ થયા ઇમ્યુનિટીનો આધાર આપની આહાર અને જીવનશૈલી પર રહેલો છે. પોષણ યુક્ત આહાર સાથે નિયમિત યોગ અને એક્સરસાઇઝથી ઇમ્યુનુટીને મજબૂત કરી શકાય છે. કેટલાક ફૂડ એવા છે. જેને ડાયટમાં સામેલ કરીને ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે

તંદુરસ્તીનો મોટાભાગનો આઘાર જીવનશૈલી અને આહાર શૈલી પર રહેલો છે. જો નિયમિત પોષણ યુક્ત આહાર અને વર્કઆઉટને સામેલ કરવામાં આવે તો બીમારીથી નિશ્ચિત રીતે શરીરને બચાવી શકાય છે.

આદુ ઇમ્યુનિટિને વધારવા માટેનો બેસ્ટ ઓષધ છે. જે શરીરને ગરમ રાખે છે. હાલ મોસમ હળવી ઠંડક પણ સામેલ થઇ ગઇ છે. આપ ડાયટમાં આદુને સામેલ અવશ્ય કરો. તેમાં પ્રોટીન, ફેટ, ઇમ્યુનિટિ બૂસ્ટ કરતા તત્વો છે.

ગ્રીન વેજિટેબલ્સ અને ફળો પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે. આપ ડાયટમાં સાગ, પાલક, મેથીને અવશ્ય સામેલ કરો. જે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે.

શક્કરિયા કાર્બોહાઇડ્રેટનો સારો સ્ત્રોત છે આ સિવાય તેને ફાઇબરનું પાવર હાઉસ પણ કહેવાય છે. તેમાં પોટેશિયમ, વિટામિન બી-6, બીટા કેરોટીન ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આ સાથે તે એલર્જીથી પણ રક્ષણ આપે છે.

આમ તો હળદરનો ઉપયોગ રોજ રોજિંદી રસોઇમાં થાય છે. હળદરના અનેક ફાયદા છે. તેના સેવનથી મમેરી પાવર પણ વધે છે અને મૂડ સારો રહે છે. તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો

આવી રહ્યું છે Infinixનું પહેલું Laptop, ડિસેમ્બરમાં આ ખૂબી સાથે લોન્ચ થશે, જાણો શું છે તેની ખૂબીઓ

IND vs NZ, T20 WC LIVE: ટીમ ઇન્ડિયા માટે આજે 'કરો યા મરો', કિવી સામે જીતવા ટીમમાં થઇ શકે છે ફેરફારો

Patel's Birth Anniversary: સરદારે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સમૃદ્ધ કરી- પીએમ મોદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget