શોધખોળ કરો

‘પાકિસ્તાન નહીં સુધરે’: જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓને મરાયા ઠાર

શ્રીનગર: કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના લંગેટના બાબાગુંડ ગામમાં મોડી રાત્રે થયેલી અથડામણમાં ભારતીય સેનાએ બે આતંકવાદી ઠાર માર્યાં છે. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહને શુક્રવારે સવારે ઘટના સ્થળેથી કબ્જો લેવામાં આવ્યો હતો. અગાઉ ગુરૂવારે રાત્રે લગભગ 9 વાગે સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની ટૂકડીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન સુરક્ષા જવાનો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. ‘પાકિસ્તાન નહીં સુધરે’: જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓને મરાયા ઠાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાયરિંગ રાત્રે 11 વાગ્યાથી શરૂ થયું હતું. જ્યારે સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું ત્યારે આતંકીઓએ સામે છેડેથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારી દરમિયાન બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. માર્યાં ગયેલા આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ‘પાકિસ્તાન નહીં સુધરે’: જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓને મરાયા ઠાર નોંધનીય છે કે, અગાઉ 27 ફેબ્રુઆરીએ સુરક્ષા જવાનોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના મામંડરમાં જૈશના બે આતંકીઓને ઠાર માર્યાં હતા. પુલવામા હુમલા બાદ ઘાટીમાં સુરક્ષા જવાનોનું આતંકીઓ વિરૂદ્ધ અભિયાન ચાલુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

Embed widget