શોધખોળ કરો

PM મોદીએ આજે સત્તામાં  20 વર્ષ કર્યા પૂરા, સવાલોના જવાબ આપી આ રીતે જીતી શકો છો 50 હજાર રુપિયાનું ઈનામ

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે એટલે કે 7 ઓક્ટોબરે સત્તામાં 20 વર્ષ પૂરા કર્યા છે. આ તકે  MyGov ઈન્ડિયા Seva Samarpan Quiz પ્રતિયોગિતાનું આયોજન કરી રહ્યું છે.

20 years in power: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે એટલે કે 7 ઓક્ટોબરે સત્તામાં 20 વર્ષ પૂરા કર્યા છે. આ તકે  MyGov ઈન્ડિયા Seva Samarpan Quiz પ્રતિયોગિતાનું આયોજન કરી રહ્યું છે. આ પ્રતિયોગિતામાં ભાગ લઈ તમે 50 હજાર રુપિયાનું ઈનામ જીતી શકો છો. પ્રતિયોગિતા  Seva Samarpan Quiz સીરીઝ અંતગર્ત કરવામાં આવી રહી છે. 

જાણો નિયમો અને શરતો : 7 ઓક્ટોબરના રોજ લોન્ચ થયેલી આ સ્પર્ધામાં 10 પ્રશ્નોના જવાબ 300 સેકન્ડમાં આપવાના છે. આ પ્રશ્નો કોઈપણ ક્ષેત્રમાંથી પૂછી શકાય છે. કહેવાનો અર્થ એ છે કે, કોઈ નિશ્ચિત સ્કેલ નથી. તે જ સમયે, વિજેતાઓ મહત્તમ સાચા જવાબોના આધારે નક્કી કરવામાં આવશે. એક કરતા વધુ સહભાગીઓ સમાન ગુણ ધરાવતા હોય તો, પસંદગી રેન્ડમ પર કરવામાં આવશે. જો તમે સ્પર્ધા દરમિયાન કોઈ પ્રશ્નમાં અટવાયેલા છો તો તેને છોડીને આગળ વધવાનો અને પાછળથી તેની પાસે આવવાનો પણ વિકલ્પ છે. જો કોઈ સવાલનો જવાબ સાચો ન હોય તો કોઈ નેગેટીવ માર્કિંગ નહીં થાય.

કઈ રીતે રમી શકો છો : તમારે https://quiz.mygov.in/ ની વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે તમારું નામ, ઇમેઇલ સરનામું, ટેલિફોન નંબર વગેરે આપીને એકાઉન્ટ  ખોલવાનું રહેશે બાદમાં  Seva Samarpan Quiz  વિકલ્પ પર ક્લિક કરો. અહીં સ્પર્ધાની વિગતો લીધા પછી, તમે આગળ વધી શકો છો. એક પ્રવેશ કરનાર માત્ર એક જ વાર સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. એક જ પ્રવેશકર્તાની કરનારની ઘણી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને નકારવામાં આવશે. મહેરબાની કરીને નોંધ કરો કે MyGov ના કર્મચારીઓ અને તેમના સંબંધીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા પર પ્રતિબંધ છે.

ઈનામની રકમ કેટલી છે: સ્પર્ધાના પ્રથમ વિજેતાને ઈનામ તરીકે 50 હજાર રૂપિયા મળશે. તે જ સમયે, બીજા અને ત્રીજા વિજેતાને અનુક્રમે 30 અને 20 હજાર રૂપિયા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આવી સ્પર્ધાઓ ઘણીવાર MyGov ની વેબસાઈટ પર કરવામાં આવે છે અને લોકોને ઈનામો પણ આપવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ

Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત

Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી

Embed widget