શોધખોળ કરો

ગોવા: AAPના ઉમેદવારોની પહેલી યાદી જાહેર, 40 સીટો પરથી લડશે ચૂંટણી

પણજી: ગોવામાં માર્ચ 2017માં થનાર ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે પોતાના ચાર ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં આપ પાર્ટીના રાજ્યના સમન્વયક વાલ્મીકિ નાઈકનું નામ છે. કે પણજી વિસ્તારમાંથી ઉભા રહેશે. ભગવા પાર્ટીના પારંપરિક ગઢ પણજી વિસ્તારનું પ્રતિનિધિત્વ પહેલા કેંદ્રીય રક્ષામંત્રી મનોહર પર્રિકર કરતા હતા. હવે અહીંથી વર્તમાનમાં સિદ્ધાર્થ કુનકોઈલેંકર ધારાસભ્ય છે. તેના સિવાય હાલમાં આપમાં જોડાયેલા શિવસેનાના ગોવા ઈકાઈના પ્રમુખ અજીતસિંહ રાણે ઉત્તરી ગોવામાં માયમથી ચૂંટણી લડશે. જો કે અહીંનું પ્રતિનિધિત્વ ભાજપાના ધારાસભ્ય અને ગોવા વિધાનસભાના અધ્યક્ષ અનંત શેટ કરી રહ્યા છે. ભાજપાના રાજ્યમંત્રી મહાદેવ નાઈકના પૂર્વ સહયોગી મોલૂ વેલિપ દક્ષિણ ગોવામાં શિરોદા વિસ્તારથી આપના ઉમેદવાર છે. બિઝનેસમેન ક્રૂજ સિલ્વા વેલિમ વિસ્તારના ઉમેદવાર છે. આપ આ જાહેરાત પહેલા જ કરી ચૂકી છે કે તે રાજ્યની તમામ 40 સીટો પરથી ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા અને સત્યેંદ્ર જૈન સહિત દિલ્લામાં આપના ઉચ્ચ નેતાઓ રાજ્યમાં પ્રચાર કરી ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!

19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ

Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ

Embed widget