શોધખોળ કરો

"તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે,બિહાર ન છોડવું જોઈએ," રાબડી દેવીએ નીતિશ કુમાર પર કર્યા પ્રહાર

Rabri Devi On Nitish Kumar: આરજેડી નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ આરોપ લગાવ્યો કે ભાજપ નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલીને મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવાનું કાવતરું ઘડી રહી છે.

Rabri Devi On Nitish Kumar: મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યાના સમાચાર બાદ બિહારમાં રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી અને RJD નેતા રાબડી દેવીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે દાવો કર્યો છે કે BJP નીતિશ કુમારને રાજ્યસભા મોકલીને તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનું કાવતરું કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે નીતિશ કુમારે બિહાર છોડવું ન જોઈએ અને મુખ્યમંત્રી પદ પર યથાવત રહેવું જોઈએ.

RJD નેતા રાબડી દેવીએ મીડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવતા કહ્યું કે, ''BJP નીતિશ કુમારને બિહારની બહાર ભગાવી રહી છે. નીતિશ કુમારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, તેમણે બિહાર છોડવું ન જોઈએ.''

5 માર્ચના રોજ નીતિશ કુમારે દાખલ કર્યું હતું નામાંકન

મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે (05 માર્ચ) ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન બિહારના બંને ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા હાજર રહ્યા હતા. CM એ નામાંકન પહેલા રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા જાહેરાત કરી હતી.

તેજસ્વી યાદવે શું કહ્યું?

આ પહેલા RJD નેતા તેજસ્વી યાદવે પણ આરોપ લગાવતા કહ્યું, "ચૂંટણીમાં જે રીતે તેમની જીત થઈ છે, તે ધનતંત્રની અને મશીનતંત્રની જીત છે. નીતિશ કુમારે કહ્યું છે કે તેઓ રાજ્યસભા જવા માંગે છે. અમે શરૂઆતથી જ આ વાત કહેતા રહ્યા છીએ કે ચૂંટણી પછી BJP ના લોકો નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ પર રહેવા નહીં દે. આજે તે વાત સાચી સાબિત થઈ છે. જનઆકાંક્ષાઓ આ સત્તા પરિવર્તનની વિરુદ્ધ છે.''

રાજ્યસભાની 5 બેઠકો માટે 16 માર્ચ ના રોજ ચૂંટણી

જોકે, વિરોધ પક્ષોનો આરોપ છે કે નીતિશ કુમારે BJP ના દબાણમાં રાજ્યસભામાં જવાનો નિર્ણય લીધો છે. વિરોધ પક્ષના નેતાઓનું કહેવું છે કે આ ઘટનાક્રમ બિહારમાં નેતૃત્વનું માળખું બદલવા માટે BJP ની એક મોટી રાજકીય સાજિશનો ભાગ છે. બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે 16 માર્ચ ના રોજ ચૂંટણી છે. બિહારની 243 સભ્યોની વિધાનસભામાં NDA પાસે 202 ધારાસભ્યોની બહુમતી છે. જોકે, તમામ પાંચ બેઠકો જીતવા માટે તેમને વધુ ત્રણ મતોની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
Embed widget