શોધખોળ કરો

ABP C-Voter Election Survey: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોની થશે જીત? જાણો શું કહી રહ્યા છે મતદારો?

આ વખતે ચૂંટણી અગાઉ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ઉત્તર પ્રદેશમાં ખૂબ એક્ટિવ છે અને ફેરફારની વાત કહી રહ્યા છે

ABP C-Voter Election Survey: ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. સત્તાધારી પાર્ટી ભાજપે ચૂંટણીના પ્રચારમાં તમામ તાકાત કામે લગાડી દીધી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સત્તામાં વાપસીનો દાવો કરી રહ્યા છે. આ વખતે ચૂંટણી અગાઉ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ઉત્તર પ્રદેશમાં ખૂબ એક્ટિવ છે અને ફેરફારની વાત કહી રહ્યા છે. માયાવતીનું પણ કહેવું છે કે આ વખતે બીએસપીની સરકાર બનવા જઇ રહી છે. આ દાવાઓ વચ્ચે એબીપી ન્યૂઝે સી-વોટર સાથે મળીને સાપ્તાહિક સર્વે કર્યો છે. આ સર્વેમાં વોટરોને સવાલ કરવામાં આવ્યો હતો કે આ વખતે રાજ્યમાં કઇ પાર્ટીની સરકાર બની શકે છે.

જેમાં 48 ટકા લોકોએ ભાજપની સરકાર બનશે તેવી વાત કરી હતી જ્યારે 29 ટકા લોકોએ એસપી, 9 ટકા લોકોએ બીએસપી, 7 ટકા  લોકોએ કોગ્રેસ, ત્રણ ટકા લોકોએ અન્યની સરકાર બનશે તેવો મત આપ્યો હતો. જ્યારે 2 ટકા લોકોએ ત્રિશંકુ અને 2 ટકા લોકોએ ખ્યાલ નથી તેવો મત રજૂ કર્યો હતો.

નોંધઃ ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. રાજ્યના રાજકીય સમીકરણ ખૂબ  ગરમ છે. એબીપી ન્યૂઝ માટે CVOTERએ સાપ્તાહિક સર્વે કરી ઉત્તર પ્રદેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સર્વેમાં ઉત્તરપ્રદેશના 11 હજાર 85 લોકોએ ભાગ લીધો હતો. સર્વે 25 નવેમ્બરથી એક ડિસેમ્બર વચ્ચે કરાયો હતો. જેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ ત્રણથી પ્લસ માઇનસ 5 ટકા છે.

Mehsana : કાર્યક્રમમાં CR પાટીલ દોઢ કલાક મોડા આવતાં નીતિન પટેલ એકલા સ્ટેજ પર બેસી રહ્યા

LRD Recruitment : વરસાદને કામે મોકૂફ રહેલી શારીરિક કસોટી હવે ક્યારે યોજાશે? જાણો વિગત

જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ

ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, જાણો શું લેવાયા મોટા પગલા?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય

Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

ABP Premium

વિડિઓઝ

J&K Assembly Updates:આજે પણ વિધાનસભામાં કલમ 370 મુદ્દે ભારે હોબાળો, જુઓ લાઈવ દ્રશ્યોHun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

Embed widget