ABP Nadu Launched: એબીપી હવે તમિલ ભાષામાં પણ, સૌથી સચોટ અને ઝડપી સમાચાર વાંચો એબીપી ‘નાડુ’ પર
એબીપી નાડુની વેબસાઈટ પર તમારા ક્ષેત્રથી તમિલ ભાષામાં વિશ્વભરના સમચાર પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે.
![ABP Nadu Launched: એબીપી હવે તમિલ ભાષામાં પણ, સૌથી સચોટ અને ઝડપી સમાચાર વાંચો એબીપી ‘નાડુ’ પર ABP Nadu Launched Abp news network expands south India Tamil news website ABP LIVE publisher Abp Nadu ABP Nadu Launched: એબીપી હવે તમિલ ભાષામાં પણ, સૌથી સચોટ અને ઝડપી સમાચાર વાંચો એબીપી ‘નાડુ’ પર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/15/fbad0a2789a030f66e227bedae518130_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આપણો દેશ અલગ અલગ ભાષાઓથી મળીને બન્યો છે. દરેક પ્રાંતની પોતાની એક ભાષા છે અને દરેક ભાષાની પોતાની એક ખાસિયત હોય છે. પોતની એક મધુરતા હોય છે. આવી જ એક ભાષા છે ‘તમિલ’. એબીપી નેટવર્ક તમિલ બોલનારા અને સમજનારા તમામ દર્શકો માટે તમિલ ભાષામાં એક નવું અને અનોખું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જેનું નામ છે ‘એબીપી નાડુ’.
એબીપી નાડુની વેબસાઈટ પર તમારા ક્ષેત્રથી તમિલ ભાષામાં વિશ્વભરના સમચાર પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. તમે એબીપી નાડુની વેબસાઈટ અને એપ પર સૌથી ઝડપી અને સચોટ સમાચરા વાંચી શકો છો. એબીપી નાડુની વેબસાઈટ પર જવા માટે www.abpnadu.com પર ક્લિક કરો. તમિલનાડુના દરેક સમાચાર સાથે ખુદને અપડેટ રાખા માટે એબીપી નાડુના તમામ સોશિયલ મીડિયા હેન્ડલને ફોલો કરો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)