શોધખોળ કરો

India at 2047 Summit Live: ભારતનું પાણી હવે ફક્ત ભારતના જ હકમાં રહેશે-પ્રધાનમંત્રી મોદી

ABP નેટવર્કનો ખાસ કાર્યક્રમ India@2047 SUMMIT શરૂ થઈ ગયો છે. સમિટના મહેમાન બોલિવૂડ અભિનેતા આમિર ખાન છે.

Key Events
abp network india at 2047 summit live updates pm modi keynote speech india development jubin nautiyal anant ambani bear grylls   India at 2047 Summit Live: ભારતનું પાણી હવે ફક્ત ભારતના જ હકમાં રહેશે-પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી મોદી
Source : ABP News

Background

ABP India at 2047 Summit Live: વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંનું એક ભારત હવે ઇતિહાસના નિર્ણાયક વળાંક પર છે, જે વૈશ્વિક મંચ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જૂના વારસા અને ભવિષ્ય માટે તૈયાર દ્રષ્ટિકોણ સાથે આપણે ઉભરતા પડકારોનો સામનો કરવા અને રાષ્ટ્રને વિકસિત ભારત તરફ દોરી જવા માટે તૈયાર છીએ. 2047 સુધીમાં સંપૂર્ણ રીતે વિકસિત ભારત સ્વતંત્રતાની સદી ઉજવશે.

આ ભાવના સાથે, ABP નેટવર્ક ઇન્ડિયા @ 2047 એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના વિચારો રજૂ કરશે. આ ઐતિહાસિક શિખર સમ્મેલન દૂદદર્શી, ઉદ્યોગ જગતા અગ્રણી અને પરિવર્તનકર્તાઓને  ભારતની પ્રગતિ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને મોરચે તેની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આમંત્રણ આપે છે.

ઇન્ડિયા @ 2047 માં વિચારો શેર કરવા આવી રહ્યા છે અને સાથે  વ્યૂહરચના સામે આવી રહી છે અને નવી પેઢી ભારતના ભવિષ્યનું નિર્માણ કરશે.  આ સમ્મેલન એક એવા મુખ્ય કેન્દ્ર તરીકે કામ કરે છે,  જ્યાં   સ્વતંત્રતાના 100મા વર્ષ સુધી વૈશ્વિક સ્તર પર ભારતને દિશા મળી શકશે. 

આ સમિટ થોડી અલગ છે. તે માત્ર ચર્ચા માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ આવનારા વર્ષોમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને આકાર આપવા માટે સ્પષ્ટતા અને ઉદ્દેશ્ય સાથે આગળ વધવા માટે રાષ્ટ્રને પ્રેરણા આપે છે. ઇન્ડિયા @ 2047 એક નિર્ણાયક શિખર સંમેલન છે જ્યાં દેશની અંદર અને વૈશ્વિક સ્તરે ભારતની ભાવિ સ્થિતિ પર સ્પષ્ટતા અને વિઝન સાથે ચર્ચા કરવામાં આવશે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એબીપી નેટવર્કના ખાસ કાર્યક્રમઇન્ડિયા @ 2047  સમિટમાં મુખ્ય વક્તા હશે. આ ઉપરાંત બોલિવૂડ અભિનેતા આમિર ખાન, ટીવી હોસ્ટ બેયર ગ્રિલ્સ, ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા, બોક્સર લવલીના બોરગોહેન સહિત અનેક હસ્તીઓ પણ પહોંચશે. 

21:07 PM (IST)  •  06 May 2025

India at 2047 Summit Live: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું - લોકોને અમારી સરકાર પર ભરોસો છે

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 2014 માં અમારી સરકાર એવી સ્થિતિમાં રચાઈ હતી, જ્યારે દેશવાસીઓનો સરકાર પરનો વિશ્વાસ લગભગ તૂટી ગયો હતો. કેટલાક લોકોએ તો એવો પ્રશ્ન પણ ઉઠાવવાનું શરૂ કરી દીધું કે શું આપણા દેશમાં લોકશાહી અને વિકાસ સાથે ચાલી શકે છે ? આજે, જ્યારે કોઈ ભારત તરફ જુએ છે, ત્યારે ગર્વથી કહી શકે છે - ડેમોક્રેસી કેન ડિલિવર.

21:04 PM (IST)  •  06 May 2025

India at 2047 Summit Live: પીએમ મોદીએ મિશન મેન્યુફેક્ચરિંગની જાહેરાત કરી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, અમે આ વર્ષના બજેટમાં મિશન મેન્યુફેક્ચરિંગની જાહેરાત કરી છે. આ ભારત માટે લોકોની ઓળખના રુપમાં  વિશ્વમાં તેની પસંદ વધારી રહ્યું છે. આ દાયકો આવનારી સદીઓ માટે ભારતની દિશા નક્કી કરશે. આ દેશનું ભાગ્ય લખવાનો સમય છે. 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

વિડિઓઝ

Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
Embed widget