શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Farmers Protest: ટ્વીટર એકાઉન્ટ બાદ ખેડૂતો આંદોલન પર બનેલ ગીત ‘એલાન’ને યુટ્યૂબ પરથી પણ હટાવાયું

આ મ્યૂઝિક વીડિયોને હટાવવામાં આવ્યો ત્યારે વીડિયોને 1 કરોડથી વધારે વખત જોવામાં આવ્યો હતો.

ટ્વીટર એકાઉન્ટ બાદ હવે ઇન્ટરનેટથી ખેડૂત આંદોલન સંબધિત મ્યૂઝિક વીડિયો પણ હટાવી દેવામાં આવ્યો છે. જણાવીએ કે, પંજાબી ગાયક કંવર ગ્રેવાલ અને હિંમત સંધુ ના ‘અસી વડ્ડંગે’ના એક ટ્રેક ‘એલાનને ભારત સરકાર દ્વારા વીડિોય વિરૂદ્ધ કાયદાકીય ફરિયાદ નોંધાવ્યા બાદ વીડિયો શેર એપ યુટ્યૂબથી હટાવી દેવામાં આવ્યું હતું. જાણીતા ગીતકાર હિમ્મત સંધુનું આ ટ્રેક ચાર મહિના પહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં બહાર પાડવામાં આવ્યું હતું. 13 મિલિયન વ્યૂઝ મેળવનાર આ ગીતને ખેડૂતો વિરૂદ્ધ સરકારની ક્રૂરતાને દર્શાવવામાં આવ્યું છે અને તેમના વફાદારોને ખેતરમાં પ્રવેશ ન કરવાની ચેતવણી આપી છે. ખેડૂત આંદોલન માટે એક એન્થમ બની ગયું હતું ગીત કંવર ગ્રેવાલ દ્વારા ગાવામાં આવેલ ‘એલાન’ ગીત, આંદોલન માટે એક એન્થમ બની ગયું અને ગાયકને આંદોલનના ચેહરામાંથી એક બનાવી દેવામાં આવ્યા. આ ગીતનો ખાસ મેસેજ હતો કે પાક વિશે દરેક નિર્ણય ખેડૂતોએ લેવો જોઈએ, કોઈ અન્યએ નહીં. જણાવીએ કે, આ મ્યૂઝિક વીડિયોને હટાવવામાં આવ્યો ત્યારે વીડિયોને 1 કરોડથી વધારે વખત જોવામાં આવ્યો હતો. જ્યારે સિંગર કંવર ગ્રેવાલે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે, “આ એક મોટો મુદ્દો છે અને અમે બધા માટી સાથે જોડાયેલ છીએ.” ગીત લોકોના દીલમાંથી હટાવી નહીં શકે સરાકર- ખેડૂત નેતા અહેવાલ અનુસાર કેન્દ્ર સરાકરે ‘પ્રતિરોધ ના ગીત’ વિરૂદ્ધ કાયદાકીય ફરિયાદ નોંધાવી છે, જે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા અને આ ગીતને ખેડૂતોના જુદા જુદા વિરોધ સ્થળો પર પ્રદર્શન દમરિયાન ખૂબ વગાડવામાં આવતુ હતું. જ્યારે યુટ્યૂબ પરથી ગીતને ડીલિટ કરવા પર પ્રતિક્રિયા આપતા બીકેયૂ એકતા ઉર્ગાન ના રાજ્ય સચિવ શિંગારા સિંહ માને કહ્યું કે, સરકાર ગીતને યુટ્યૂબથી હટાવી શકે છે, પરંતુ ગીતને લોકોના દીલમાંથી નહીં હટાવી શકે. જણાવી કે, આ પહેલા ભારત સરકાર દ્વારા ટ્વીટરને કાયદાકીય નોટીસ મોકલી હતી, ત્યાર બાદ કિસાન એકતા મોર્ચા, Tractor2twitr અને jatt_junction સાથે જોડાયેલ ટ્વીટર ખાતાને ભારતમાં પ્રતિબંધ કરવામાં આવ્યા હતા. જોકે જુદા જુદા સ્પેક્ટ્રોમ્સની ટીકા બાદ આ ખાતાને અનબ્લોક કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત

Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે

Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ

ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશોCyclone Fengal : દ. ભારત પર વાવાઝોડાનો ખતરો, 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, ક્યાં ક્યાં અપાયું એલર્ટ?Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ
Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ
Team India New ODI Jersey: ટીમ ઈન્ડિયાને મળી નવી વનડે જર્સી, જાણો તેની ખાસીયત

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

Religion: શનિવારે પીપળાના ઝાડની આ રીતે કરો પૂજા, તમારા ઘરે આવશે દેવી લક્ષ્મી, ગ્રહ દોષ પણ થશે દૂર

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

Embed widget