શોધખોળ કરો

દેશમાં કોરોના ફરી વકરતાં મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય ? અમિત શાહને ઉતારાયા મેદાનમાં

મોદીએ કોરોનાને નાથવા માટે વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. અમિત શાહે સોમવારે વેક્સિનેશનની કામગીરી સાથં સંકળાયેલા ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં અત્યાર સુદી કરાયેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી અને હવે પછી શું કરવું તે અંગેની વ્યૂહરચના ઘડાઈ હતી.

દેશમાં ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યાં છે. વધતા જતાં સંક્રમણના પગલે મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા અમિત શાહને મેદાને ઉતાર્યાં છે. વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરવા સરકારે કવાયત હાથ ધરી છે. દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પંજાબ અને મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યાં છે. તો દેશના ત્રણ રાજ્યોમાં કેરળ, તેંલગાણા,મહાષ્ટ્રમાં નવા કોરોનાના સ્ટ્રેનના કેસ પણ નોંધાયા છે. આ સ્થિતિમાં કોરોના બેકાબૂ બને તે પહેલા જ કેન્દ્ર સરકારે વેક્સિનની પ્રક્રિયા ઝડપી બનાવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. વેક્સિનેશનની પ્રક્રિયાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 42 ટકા ફ્રન્ટ લાઇન વર્કસને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે. 2 ફેબ્રુઆરી સુધીમાં દેશના 60 ટકા હેલ્થ વર્કરને કોરોનાનો ડોઝ આપી દેવાયો છે. દેશમાં 63 ટકા હેલ્થ વર્કરને વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા છે. 12 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશના 13.2 કરોડ હેલ્થ વર્કરને વેક્સિન આપી દેવાયું છે. ફરી કોરોનાના કેસ વઘતા કેન્દ્ર સરકારે સ્થિતિ વકરે તે પહેલા વેક્સિનેશનની પ્રક્રયા ઝડપી બનાવવાનું નક્કી કર્યું છે. વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે મોદી સરકારે અમિત શાહને મેદાને ઉતાર્યો છે. નોંધનિય છે કે, વેક્સિનેશનની પ્રક્રિયા જાણવા માટે અમિત શાહે સમીક્ષા બેઠક બોલાવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડSurat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ

સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  

RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 

Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  

Embed widget