શોધખોળ કરો

રાત્રે 12-30 કલાકના એક પત્રએ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર કર્યો

આ અહેવાલ સામે આવ્યા ત્યારે રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો.

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભાજપ-એનસીપીની સરકાર બની ગઈ છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે ફરી મુખ્યમંત્રી પદના શપધ લીધા તો એનસીપીના નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. સૂત્રો અનુસાર ભાજપને અજિત પવારની સાથે એનસીપીના 30 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. જ્યારે આ અહેવાલ સામે આવ્યા ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો. અજિત પવાર એનસીપી છોડીને ભાજપનો સાથ આપવો ચોંકાવનારું સાબિત થયું. કારણ કે ગઈકાલ સુધી અજિત પવાર શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સાથે સરકાર બનાવવાના હતા. ત્યાં સુધી કે અજિત પવાર ત્રણેય પાર્ટીઓની બેઠકમાં પણ સામેલ થયા હતા. પરંતુ રાત્રે 12-30 કલાકે એક પત્રએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉલટફેર કરી દીધો. કેટલાક મીડિયા અહેવાલ અનુસાર, ત્રણ પક્ષની બેઠક બાદ ભારતીય રાજનીતિમાં સૌતી મોટો ઉલટફેર એક પત્ર દ્વારા રચવામાં આવ્યો. રાત્રે સાડા બાર કલાકે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર રાજ્યપાલને મળવા પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. રાત્રે 12-30 કલાકના એક પત્રએ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર કર્યો ત્યાર બાદ રાજ્યપાલે રાત્રે જ કેન્દ્રને સરકાર બનાવવાની ભલામણ કરી અને રાષ્ટ્રપતિ શાશન હટાવવા અને શપથ લેવાનો સમય સવારે સાત કલાક નક્કી થયો બાદમાં સવાર થતા જ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારે જ સવારે દેવેન્દ્ર ફડણવીસને સીણ પદના શપથ અપાવ્યા. જ્યારે અજિત પવારને ડેપ્યૂટી સીએમના શપથ લીધા. જ્યારે આ અહેવાલ સામે આવ્યા ત્યારે રાજનીતિમાં  ભૂકંપ આવી ગયો હતો. એવું પણ કહેવાય છે કે, આ રાજનીકિત ઉલટફેરમાં પ્રફુલ્લ પટેલે મોટી ભૂમિકા ભજવી છે. જોકે, તેમના તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. કહેવાય ચે કે, અજિત પવાર જુથેના ધારાસભ્યોએ તેમને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા. જ્યારે અજિત પવારનું કહેવું છે કે, તેમણે શરદ પવારને પહેલા જ બધું જણાવી દીધુ હતું. જ્યારે એનસીપી નેતા નવાબ મલિકે એવો પણ આરોપ લગાવ્યો કે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોનો પત્રનો અજિત પવારો ખોટો રીતે ઉપયોગ કર્યો. તેમમે ખોટી રીતે ધારાસભ્ય દળના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો છે.

ટોપ સ્ટોરી

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget