શોધખોળ કરો

ભારતના આ રાજ્યમાં વાવાઝોડાને લઈને રેડ એલર્ટ, ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

પાંચ ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે.

કેરળમાં બુરેવી વાવાઝોડાની દહેશતને પગલે રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાને પગલે પ્રશાસને બે હજારથી વધુ રાહિત શિબિર ખોલી દીધા છે. તો પાંચ ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. બુરેવી વાવાઝોડાની દહેશતને પગલે તામિલનાડુમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ મુખ્યમંત્રી સાથે વાત કરીને તમામ જરૂરી મદદ માટેનું આશ્વાસન આપ્યું છે. તો તિરુવનંતપૂરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેરળના સીએમ પિનારાઈ વિજયને કહ્યું કે, રાજ્ય દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ વિશે કેન્દ્રને અવગત કરાવવામાં આવ્યા છે. આજે સવારે મેં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી. તેમણે કેન્દ્ર તરફથી તમામ મદદની રજૂઆત કરી છે. રાજ્ય દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયત્નો માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ચક્રવાત માટે બહાર પાડવામાં આવેલ હાઈ એલર્ટને ધ્યાનમાં રાખતા સશસ્ત્ર દળના પ્રતિનિધિઓ, તટરક્ષક, એનડીઆરએફ, જુદા જુદા વિભાગના પ્રમુખો, ડીજીપી અને મુખ્ય સચિવની સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ. બેઠકમાં સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને રણનીતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. કેરળમાં શુક્રવારે બુરેવી ચક્રવાત આવાવની સાથે ભારે વરસાદની આશંકાને જોતા રાજ્ય સરકારે પાંચ જિલ્લામાં શુક્રવારે જાહેર રજાની જાહેરાત કરી છે. હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ બુલેટિનમાં કહ્યું છે કે, વાવાઝોડુ બુરેવી ચાર ડિસેમ્બરે કેરળ સાથે ટકરાઈ શકે છે અને દક્ષિણ તમિલનાડુ અને દક્ષિણ કેરળના કિનારે રેડ એલર્ટ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Embed widget