શોધખોળ કરો

અમર દીપકઃ હૈદરાબાદમાં તૈયાર થયું સ્ટીલથી બનેલું વિશ્વનું સૌથી મોટું સ્મારક

હુસૈન સાગર તળાવ પાસે 45 મીટરના છ માળના સ્મારકનું ઉદ્ઘાટન, આ સ્મારક 3.29 એકર જમીન પર 117.50 કરોડના ખર્ચે તૈયાર થયું છે.

Amar Deepak: તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) એ ગુરુવારે હૈદરાબાદમાં તેલંગાણા શહીદ સ્મારક 'અમરા દીપમ' (અમર દીવો) નું ઉદ્ઘાટન કર્યું. આ શ્રદ્ધાંજલિ સ્મારક તે લોકોની યાદમાં બનાવવામાં આવ્યું છે જેમણે તેલંગાણા રાજ્યની રચનામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. હુસૈન સાગર તળાવ પાસે આ 45 મીટરનું સ્ટીલનું બનેલું વિશ્વનું સૌથી મોટું સ્મારક છે. તે અમેરિકાના શિકાગોના 'ક્લાઉડ ગેટ' અને ચીનના 'બબલ' કરતાં પાંચ ગણું મોટું છે.

હૈદરાબાદમાં તૈયાર થયું સ્ટીલથી બનેલું વિશ્વનું સૌથી મોટું સ્મારક

'અમરા દીપમ' સોનેરી પીળા રંગથી ચમકશે. રાજ્ય સરકારે 117.50 કરોડના ખર્ચે સચિવાલયની સામે આ છ માળનું સ્મારક બનાવ્યું છે. આ માટે 3.29 એકર સરકારી જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેના બાંધકામમાં 1600 મેટ્રિક ટન સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણી સુવિધાઓ ઉપરાંત સ્મારકમાં મ્યુઝિયમ, ફોટો ગેલેરી, કન્વેન્શન હોલ અને રેસ્ટોરન્ટ પણ છે. વાહનોના પાર્કિંગ માટે અંડરગ્રાઉન્ડ બે માળ બનાવવામાં આવ્યા છે.

ઘણા દેશોના મોડલનો અભ્યાસ કર્યો

મેમોરિયલના મુખ્ય આર્કિટેક્ટ અને ડિઝાઇનર એમ. વેંકટ રમન રેડ્ડીએ યુદ્ધ સ્મારકોના વિવિધ મોડલનો અભ્યાસ કરવા માટે ઘણા દેશોની મુલાકાત લીધી હતી. તેમણે મુખ્ય પ્રધાનને પાંચ ડિઝાઇન સુપરત કરી હતી, જેમણે કેટલાક ફેરફારો સાથે હાલની ડિઝાઇનને આખરી ઓપ આપ્યો હતો. રેડ્ડી કહે છે કે ભારતમાં પહેલેથી જ મ્યુઝિયમ અને સ્તૂપ સહિત અનેક યુદ્ધ સ્મારકો છે, પરંતુ તેલંગાણા શહીદ સ્મારક એક અનોખું મોડેલ છે.

અમર દિપક બનતા લાગ્યા છ વર્ષ

પ્રોજેક્ટનો શિલાન્યાસ જૂન 2017માં KCR દ્વારા કરવામાં આવ્યો હતો. તે પૂર્ણ થતાં છ વર્ષ લાગ્યાં. છેલ્લા ત્રણ વર્ષમાં 5,000થી વધુ લોકોએ આ સ્વપ્નને સાકાર કરવા માટે કામ કર્યું છે. તેમાં એક ઓડિટોરિયમ પણ છે, જેમાં તેલંગાણા આંદોલન પર ફિલ્મો જોવા માટે 75 લોકો બેસી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget