શોધખોળ કરો

ખેડૂતોના મુદ્દા પર અન્ના હજારેએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર, ફરીથી ભૂખ હડતાળ શરૂ કરવાની આપી ચેતવણી

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા પર કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરને પત્ર લખ્યો છે.

નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા પર કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરને પત્ર લખ્યો છે. જેમાં એમ એસ સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવા સહિત અનેક માંગોને પૂર્ણ કરવામાં કેંદ્રની નિષ્ફળતા સામે ફરી ભૂખ હડતાળ કરવાની ચેતવણી આપી છે. આ પહેલા 8 ડિસેમ્બરે કેંદ્રના ત્રણ કૃષિ બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં અન્ના હજારે એક દિવસ ઉપવાસ પર હતા. ખેડૂતોના મુદ્દા પર અન્ના હજારેએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર, ફરીથી ભૂખ હડતાળ શરૂ કરવાની આપી ચેતવણી એટલું જ નહી તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ખેડૂતોની માંગો પૂર્ણ નહી થાય તો જન આંદોલન કરશે. અન્ના હજારેએ કહ્યું હતું કે તત્કાલીન કૉંગ્રેસ સરકારને લોકપાલ આંદોલન દરમિયન હલાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે હું ખેડૂતોના વિરોધને પણ એજ રીતે જોઈ રહ્યો છું. ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધ દરમિયાન મે પોતાના ગામમાં એક દિવસના ઉપવાસ કર્યા હતા અને ખેડૂતોની માંગને મારૂ સંપૂર્ણ સમર્થન છે. પોતાના પત્રમાં અન્ના હજારેએ કહ્યું તેમની માંગો પર તત્કાલીન કૃષિ મંત્રી રાધામોહન સિંહે રાલેગણસિદ્ધિમાં આવી લેખિત આશ્વાસન આપ્યું હતું. અત્યાર સુધી તેનું પાલન નથી થયું. તેમણે કહ્યું 'એટલે 5 ફેબ્રુઆરી 2019ના રોકવામાં આવેલા ઉપવાસ ફરી શરૂ કરવાનો વિચાર છે. ટૂંક સમયમાં ઉપવાસ કયાં કરવાના છે, ક્યારે કરવાના છે, તારીખ બધુ નક્કી થયા બાદ લખીને તમને જણાવીશ.'

ટોપ સ્ટોરી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget